click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ
BhavnagarGujarat

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ

પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા હોદ્દેદારોને ચકલી માળા ભેટ

Last updated: 2026/03/23 at 12:28 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ છે. પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ.

પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ અને ચકલી બચાવવાના હેતુ સાથે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલની મુખ્ય ઉપસ્થિતિ સાથે શુક્રવારે ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ છે. ભાજપ કાર્યાલય પર યોજાયેલ સંગઠન બેઠક દરમિયાન પ્રચાર સંયોજક શ્રી મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ.

‘ચકલી દિવસ’ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ભાજપ પ્રભારી હર્ષદગીરી ગોસાઈ, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તથા રાઘવજી મકવાણા, મહેન્દ્રભાઈ પનોત, ગિરિરાજસિંહ ગોહિલ સહિત અગ્રણીઓ જોડાયાં હતાં અને ચકલી માળા ભેટ વિતરણ થયેલ.

પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી દ્વારા શરૂ થયેલ અભિયાન અંતર્ગત આ ચકલી માળા ભેટ આપવામાં આવેલ આ અભિયાનને અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા બિરદાવવામાં આવેલ.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Bhavnagar, Bhavnagar BJP, Bhavnagar BJP Chikli Day, bird conservation, Bird conservation Gujarat, BJP, BJP environmental initiative, Breaking news, CM Gujarat, Digvijaysinh Gohil BJP, Environment Awareness, gujarat, Gujarat environment news, Gujarat news, gujarati news, india news, latest news, Narendra Modi, Nature Protection, news channel in india, newschannelinindia, Nimuben Bambhaniya Bhavnagar, oneindianews, pm modi, Save Birds, Save birds awareness India, Save Sparrow, Save Sparrow Campaign India, Sparrow Nest Distribution, top news, top news channel, topnewschannel, ગુજરાત સમાચાર, ચકલી બચાવો અભિયાન, ચકલી માળા વિતરણ, દિગ્વિજયસિંહ ગોહિલ ભાજપ, નિમુબેન બાંભણિયા ભાવનગર, પક્ષી બચાવો અભિયાન, પક્ષી સંરક્ષણ, પક્ષી સંરક્ષણ ગુજરાત, પક્ષીઓ બચાવો, પર્યાવરણ જાગૃતિ, પર્યાવરણ જાગૃતિ ગુજરાત, પ્રકૃતિ સંરક્ષણ, ભાજપ, ભાજપ પર્યાવરણ પહેલ, ભારત, ભારત સમાચાર, ભાવનગર, ભાવનગર ચકલી દિવસ, સ્પેરો બચાવો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ
Next Article ભાવનગરમાં બુલડોઝર એક્શન : ઝુબૈર સહિત બુટલેગરોના ગેરકાયદે મકાનો ધરાશાયી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?