click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો
GujaratKheda

નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો

Last updated: 2026/04/06 at 12:42 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે સંબોધન કરતાં જણાવાયું હતું કે આ કેસરીયો ધ્વજ ભાજપના કરોડો કાર્યકર્તાઓના લોહી-પરસેવાથી સીંચાયેલો છે. ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને વરેલી ભારતીય જનતા પાર્ટી આજે જે ભવ્ય સ્વરૂપ ધારણ કરી શકી છે, તેનો સંપૂર્ણ શ્રેય પક્ષના પાયાના કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમ, સમર્પણ અને સંઘર્ષને જાય છે.

આ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને પક્ષની વિચારધારાને આગળ વધારવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે નડિયાદ શહેર ભાજપ પરિવારના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ભાજપ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, 47th foundation day of BJP, 47મો સ્થાપના દિવસ, BJP 47th Foundation Day, BJP Foundation Day, BJP Foundation Day Nadiad, BJP Gujarat celebration, BJP workers Gujarat, Breaking news, CM Gujarat, gujarat, Gujarat BJP, gujarati news, india news, Kheda, kheda collector, kheda news, latest news, localnewsingujarat, Nadiad BJP event, Nadiad city, nadiad news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Pankajbhai Desai, Pankajbhai Desai BJP, pm modi, Political News India, Politics, top news channel, topnews, topnewschannelinindia, ગુજરાત ભાજપ, નડિયાદ ભાજપ કાર્યક્રમ, નડિયાદ શહેર, નડિયાદ સમાચાર, પંકજભાઈ દેસાઈ, પંકજભાઈ દેસાઈ ભાજપ, ભાજપ, ભાજપ 47મો સ્થાપના દિવસ, ભાજપ ઉજવણી ગુજરાત, ભાજપ સ્થાપના દિવસ, ભાજપ સ્થાપના દિવસ નડિયાદ, ભારત, રાજકીય સમાચાર ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 6, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી : કમલમ ખાતે ધ્વજવંદન, કોંગ્રેસ પર નિશાન
Next Article મહેમદાવાદ તાલુકામાં રાજકીય ફેરફાર : પર્બતસિંહ ડાભી 50 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?