click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં મોરારિબાપુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં મોરારિબાપુ
BhavnagarGujarat

સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં મોરારિબાપુ

કૈલાસ ટેકરી સગાપરા ધાર પર રામકથા લાભ લેતાં ધાર્મિક રાજકીય મહાનુભાવો

Last updated: 2026/04/23 at 11:09 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર સ્થાન પર રામકથા ગાન કરતાં મોરારિબાપુએ સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં કથા મહિમા વર્ણવ્યો છે. આજની કથામાં રામકથા લાભ લેતાં ધાર્મિક રાજકીય મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં હતાં.

લાલગિરિબાપુ ગુરુ વિજયગિરિ બાપુનાં સંકલ્પ નેતૃત્વ સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ ગાન લાભ મળી રહ્યો છે. આજે વ્યાસપીઠ પરથી પ્રકાશન વિમોચન પણ થયું.

સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં મોરારિબાપુએ ક્થા મહિમા વર્ણવ્યો છે. આપણો સંકલ્પ નહી પણ મનોરથ પૂરા થશે તેમ ભાવ વ્યક્ત કરી સંકલ્પમાં અહંકાર તત્ત્વ હોવાનું જણાવી મનોરથ યોગ્ય ગણાવેલ.

મોરારિબાપુએ ટકોર કરી કે, ગુરુ માત્ર દીક્ષા નથી આપતા, શ્રધ્ધા પણ આપે છે. શ્રધ્ધા વગર જ્ઞાન, વિશ્વાસ વગર ભક્તિ અને ભરોસા વગર ભજન, આ બધું નકામું તેમ જણાવી કથામાં શિવ પાર્વતી સંવાદ પ્રવાહ આગળ વધાર્યો હતો.

કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ રામકથામાં અહોભાવ વ્યક્ત કરતાં કહ્યું કે, ભારતને વિરાસતમાં મળેલ રામાયણ, મહાભારત, ગીતા વગેરે સાથેના શાસ્ત્રો આપણને દર્શન સાથે દિશા આપે છે. આપણી આ પરંપરાના વાહક રહેલ શાસ્ત્ર સંગત જ્ઞાન મોરારિબાપુ દ્વારા મળી રહ્યાનો સદર ઉલ્લેખ કર્યો.

આ પ્રસંગે જૈન મુનિ હાર્દિક રત્નસુરિશ્વરજી મહારાજ દ્વારા પોતાની વાતમાં રામકથા અને મોરારિબાપુ દ્વારા સમાજને નવી દિશા મળી રહ્યાનું જણાવ્યું.

કૈલાસ ટેકરી પર આ રામકથા પ્રસંગે ધાર્મિક મહાનુભાવો દિલીપદાસજી મહારાજ, ઝીણારામજી મહારાજ, રમજુબાપુ, આત્માનંદ સરસ્વતીજી સાથે કથાકાર વક્તાઓ રમેશભાઈ શુક્લ, મહાવીરદાસ અગ્રાવત, વિષ્ણુદાસ દાણીધારિયા, હસમુખગિરિ ગોસ્વામી, પ્રફુલ્લચંદ્ર શાસ્ત્રી, વૈશાલીબાળા આચાર્ય સાથે અગ્રણીઓ હર્ષદગીરી ગોસ્વામી, ભિખાભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નાગજીભાઈ પટેલ, ગોપાલભાઈ વાઘેલા, કલાકારો સુખદેવભાઈ ધામેલિયા, બિપિનભાઈ સઠિયા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

TAGGED: @india, Bhavnagar, bhavnagar news, Breaking news, CM Gujarat, gujarat, Gujarat Religious Gathering, gujarati news, Guru Faith Devotion, Hindu Religious Event India, Indian Spiritual Leaders, Jain Monk Hardik Ratnasurishwarji, Kailas Tekri Dhar Sthan, latest news, Manas Shiv Sankalp Katha, Mansukh Mandaviya Speech, Morari Bapu Ram Katha, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, Palitana News, Palitana Ram Katha Event, Ramayana Teachings, Shiv Parvati Dialogue, Spiritual Discourse Gujarat, top news, top news channel, topnews, topnewschannelinindia, Vyaspith Pravachan, આધ્યાત્મિક પ્રવચન ગુજરાત, કૈલાસ ટેકરી, કૈલાસ ટેકરી ધર સ્થાન, કૈલાસ ટેકરી સગાપરા, ગુજરાત ધાર્મિક મેળાવડો, ગુરુ શ્રદ્ધા ભક્તિ, જૈન સાધુ હાર્દિક રત્નસૂરીશ્વરજી, પાલિતાણા, પાલિતાણા રામ કથા પ્રસંગ, પાલિતાણા સમાચાર, ભારત, ભારતીય આધ્યાત્મિક નેતાઓ, મનસુખ માંડવિયાનું ભાષણ, માનસ શિવ સંકલ્પ કથા, મોરારિબાપુ, મોરારિબાપુ રામકથા, મોરારી બાપુ રામ કથા, રામાયણ ઉપદેશો, વ્યાસપીઠ પ્રવચન, શિવ પાર્વતી સંવાદ, હિન્દુ ધાર્મિક ઘટના ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
Next Article પશ્ચિમ બંગાળ-તમિલનાડુમાં મતદાનનો મહામહિમ દિવસ, ગુજરાતના ઉમરેઠમાં પણ પેટાચૂંટણી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના
Ahmedabad Gujarat જૂન 13, 2026
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું
Banaskantha Gujarat જૂન 13, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
Gujarat જૂન 13, 2026
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?