કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં શુભેચ્છા બેઠક યોજી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા જનપ્રતિનિધિઓને જનસેવા માટે સક્રિય રહેવા અનુરોધ કર્યો છે.
ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ તેમનાં ભાવનગર કાર્યાલય પર ભાજપ અગ્રણીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિત સાથે શુભેચ્છા બેઠક યોજી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો એટલે કે, ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગર કાર્યાલયમાં શુભેચ્છા પાઠવી
મંત્રી નિમુબેન બાંભણિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત કેન્દ્રીય અને પ્રદેશના નેતૃત્વનો સહર્ષ ઉલ્લેખ કરી સૌ મતદારો સાથે સક્રિય રહેલા કાર્યકર્તાઓને બિરદાવ્યા છે. ચૂંટાયેલા આ જનપ્રતિનિધિઓને જનસેવા માટે સક્રિય રહેવા તેમનાં સંદેશામાં તેઓએ અનુરોધ કર્યો છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel