click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો હણોલમાં અભિવાદન સમારોહ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો હણોલમાં અભિવાદન સમારોહ
BhavnagarGujarat

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો હણોલમાં અભિવાદન સમારોહ

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો ઉપક્રમ

Last updated: 2026/06/06 at 3:54 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં હણોલમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો.

તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનું સન્માન અભિવાદન ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ આયોજન સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની મુખ્ય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

પાલિતાણા પાસેનાં હણોલમાં ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો.

આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ભાજપ જિલ્લા પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામી, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્યો ભિખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ તથા શિવાભાઈ ગોહિલની પ્રેરક ઉપસ્થિતિ રહી.

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ઉપક્રમ યોજાયો, જેમાં જિલ્લાભરના હોદ્દેદારો અને વિજેતા સભ્યો જોડાયાં હતાં, જેઓનું અગ્રણીઓએ ભાવ અભિવાદન કર્યું હતું અને અગ્રણીઓએ સૌને સ્થાનિક કક્ષાએથી રાષ્ટ્ર સુધી સૌનો સાથ સૌનો વિકાસ ધ્યેય ખ્યાલમાં રાખી સેવા, સમર્પણ અને સુશાસનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

હણોલમાં ઉત્સાહભેર આ ઉપક્રમ યોજાયો જેમાં જિલ્લાભરના અગ્રણીઓ હોદ્દેદારો દ્વારા એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અમદાવાદ મેટ્રોને મળી મોટી ગતિ : એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી માટે ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી તણાવ : પાકિસ્તાની હવાઈ હુમલામાં 11 બાળકો સહિત 13નાં મોત

કલ્પસર પ્રોજેક્ટ : ગુજરાતનું સૌથી મોટું જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, જાણો શું છે યોજના અને કેમ લાગ્યા દાયકાઓ?

TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું

વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી

TAGGED: @india, Ashok Ladhwa, Bhavnagar BJP, Bhavnagar BJP Felicitation Ceremony, Bhavnagar District BJP, bhavnagar news, BJP Felicitation Ceremony, bjp gujarat, BJP organization, BJP Winning Candidates, Digvijaysinh Gohil, gujarat, Gujarat political news, Gujarat politics, Hanol BJP Event, Hanol Event, india news, Kaushik Vekariya, latest news, Local Body Election Winners Gujarat, Local Body Elections Gujarat, Local Election Winners, Mansukh Mandaviya, Mansukh Mandaviya Bhavnagar Visit, news channel in india, newschannelinindia, Nimuben Bambhaniya, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Palitana News, Politics, Public Representatives Felicitation, Ratnakar Ji, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, અશોક લાધવા, કૌશિક વેકરિયા, ગુજરાત ભાજપ, ગુજરાત રાજકારણ, ગુજરાત રાજકીય સમાચાર, જનપ્રતિનિધિ સન્માન, દિગ્વિજયસિંહ ગોહિલ, નિમુબેન બાંભણિયા, પાલિતાણા સમાચાર, ભાજપ અભિવાદન સમારોહ, ભાજપ વિજેતા ઉમેદવારો, ભાજપ સંગઠન, ભારત, ભાવનગર જિલ્લા ભાજપ, ભાવનગર ભાજપ, ભાવનગર ભાજપ અભિવાદન સમારોહ, ભાવનગર સમાચાર, મનસુખ માંડવિયા, મનસુખ માંડવિયા ભાવનગર, રત્નાકરજી, સ્થાનિક ચૂંટણી પરિણામ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ગુજરાત, હણોલ કાર્યક્રમ, હણોલ ભાજપ કાર્યક્રમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 6, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કવાટ તાલુકાના તુરખેડા ગામે નદી કિનારે નાવડીમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
Next Article મમતા બેનર્જીની બેઠકમાં ઓછી હાજરીથી TMCમાં આંતરિક ખેંચતાણની ચર્ચા તેજ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદ મેટ્રોને મળી મોટી ગતિ : એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી માટે ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
Ahmedabad Gujarat જૂન 10, 2026
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી તણાવ : પાકિસ્તાની હવાઈ હુમલામાં 11 બાળકો સહિત 13નાં મોત
Gujarat જૂન 10, 2026
કલ્પસર પ્રોજેક્ટ : ગુજરાતનું સૌથી મોટું જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, જાણો શું છે યોજના અને કેમ લાગ્યા દાયકાઓ?
Gujarat જૂન 10, 2026
TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું
Gujarat જૂન 10, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?