click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ
BhavnagarGujarat

કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ

કેન્દ્રીય પ્રધાન ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષસ્થાને લોકભારતી સણોસરામાં શુક્રવારે યોજાશે કાર્યક્રમ

Last updated: 2026/07/15 at 6:50 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ગોહિલવાડનાં ગૌરવરૂપ અને કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ યોજાનાર છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કેન્દ્રીય પ્રધાન ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષસ્થાને શુક્રવારે કાર્યક્રમ યોજાશે.

વૈશ્વિકકક્ષાએ નોંધનીય બનનાર કલ્પસર યોજના માટે સક્રિય વિચારક અને માર્ગદર્શક એટલે ભાવનગરનાં વિનુભાઈ ગાંધી. ગોહિલવાડનાં ગૌરવરૂપ અને કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો અભિનવ સન્માન સમારોહ કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષસ્થાને આગામી શુક્રવાર તા.૧૭ સવારે ૧૦ કલાકથી યોજાનાર છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા આ અભિનવ સન્માન સમારોહમાં ગુજરાત ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ જીવરાજભાઈ સુરાણી (ધારુકાવાળા) અને લોકભારતીના વડા અરુણભાઈ દવે (લોકવૈજ્ઞાનિક) દ્વારા દીપ પ્રાગટ્ય થશે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભૂતપૂર્વ કૃષિમંત્રી બેચરભાઈ ભાદાણી, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, કલ્પસર સહયોગ સમિતિના સહસંયોજક કમલનયનભાઈ સોજીત્રા, ગીરગંગા પરિવારના વડા દિલીપભાઈ સખિયા તથા સમાજિક અગ્રણી અનુભાઈ તેજાણી રહેશે.

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમના સંકલનમાં લોકભારતીના નિયામક હસમુખભાઈ દેવમુરારિ અને કલ્પસર સમિતિના સંયોજક પરષોત્તમભાઈ કમાણી રહ્યાં છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: Abhinav Samman Samarah, Bhavnagar, bhavnagar news, Breaking news, C R Patil, CM Gujarat, CR Paatil, Gohilwad News, gujarat, Gujarat Event, Gujarat latest news, Gujarat Social News, gujarati news, india news, Kalpasar Sahyog Samiti, Kalpasar Yojana, Kalpsar Sahyag Samiti, Kalpsar Scheme, localnewsingujarat, Lok Bharati Sanosara, Lokbharti Gramvidyapith, Lokbharti Sanosara, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Politics, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Vinubhai Gandhi, Vinubhai Gandhi Felicitation, અભિનવ સન્માન સમારોહ, કલ્પસર યોજના, કલ્પસર સહયોગ સમિતિ, ગુજરાત તાજા સમાચાર, ગુજરાત પ્રસંગ, ગુજરાત સામાજિક સમાચાર, ગુજરાતી સમાચાર, ગોહિલવાડ સમાચાર, ભારત, ભાવનગર સમાચાર, લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, લોકભારતી સણોસરા, વિનુભાઈ ગાંધી, વિનુભાઈ ગાંધી સન્માન, સી.આર.પાટીલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 15, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં માય ભારત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
Next Article ભારતીય મહિલા વોલીબોલ ટીમનું નેતૃત્વ કરી સરખડીની રાજલબહેન વાળાએ ગીર સોમનાથનું ગૌરવ વધાર્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?