૯મી ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળમાં લેડીઝ ડૉકટરનો રેપ તેમજ નિર્દધી હત્યાની ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી દીધો છે, જેને લઈ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આ સંભર્દેDinsha Patel College of Nursingદ્વારા ઉપાચાર્ય પ્રો. અર્પિતા વૈદ્ય તેમજ ધારા મેડમની આગેવાનીમાં કોલેજ કેમ્પસથી મૌન રેલી નિકળી હતી
આ રેલી કોલેજથી નિકળી મહાગુજરાત હોસ્પિટલ ઇપ્કોવાલા હોલ, સંતરામ ટાવર, સંતરામ મંદિર આંખની હોસ્પિટલ ડૉ. પાંઘીનું દવાખાનું ડૉ. જેસ્વાણીનું દવાખાનું થઇ મહાગુજરાત હોસ્પિટલ થઇ દિનશા નર્સિંગ કોલેજ પરત આવી હતી.