click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દિલ્હી બ્લાસ્ટ કેસ પર અલ-ફલાહ યુનિવર્સિટીની સ્પષ્ટતા, ‘યુનિવર્સિટીને આરોપીઓ સાથે કોઈ સંબંધ નથી’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દિલ્હી બ્લાસ્ટ કેસ પર અલ-ફલાહ યુનિવર્સિટીની સ્પષ્ટતા, ‘યુનિવર્સિટીને આરોપીઓ સાથે કોઈ સંબંધ નથી’
Gujarat

દિલ્હી બ્લાસ્ટ કેસ પર અલ-ફલાહ યુનિવર્સિટીની સ્પષ્ટતા, ‘યુનિવર્સિટીને આરોપીઓ સાથે કોઈ સંબંધ નથી’

ફરીદાબાદ મોડ્યુલ કેસની તપાસને લઇને યુપી એટીએસ અને દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ અલ ફલાહ યુનિવર્સિટી પરિસરમાં તપાસ કરી રહી છે.

Last updated: 2025/11/12 at 5:32 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસની દિશા હવે હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચી ગઈ છે, જ્યાં યુપી એટીએસ અને દિલ્હી સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમોએ તાબડતોબ તપાસ શરૂ કરી છે. બંને એજન્સીઓની ટીમોએ બુધવારે ફરીદાબાદ સ્થિત યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોની પૂછપરછ શરૂ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ અધિકારીઓ યુનિવર્સિટીના લેબ્સ, વિદ્યાર્થીઓના રેકોર્ડ અને કેટલાક શિક્ષકોની ભૂમિકાની પણ તપાસ કરી રહ્યા છે.

Delhi Blast | Al-Falah University VC Prof. Dr Bhupinder Kaur Anand releases a statement.

The statement reads, "We are anguished by the unfortunate developments that took place and condemn the same… We have also learnt that two of our doctors have been detained by the… pic.twitter.com/3lScwQRpim

— ANI (@ANI) November 12, 2025

આ દરમ્યાન અલ-ફલાહ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉ. ભૂપિંદર કૌર આનંદે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને યુનિવર્સિટીને આરોપીઓથી સંપૂર્ણપણે અલગ ગણાવી છે. તેમણે કહ્યું કે, “અમે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી ખૂબ વ્યથિત છીએ અને તેની કડક નિંદા કરીએ છીએ. અલ-ફલાહ યુનિવર્સિટીને દિલ્હી વિસ્ફોટ કેસમાં અટકાયત કરાયેલા ડૉક્ટરો સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.” તેમણે વધુમાં જણાવ્યું કે કેમ્પસની કોઈપણ લેબમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, રસાયણો અથવા વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ થતો નથી. “અમારી લેબ્સ માત્ર MBBS અને સંબંધિત તાલીમ માટે છે, જ્યાં તમામ પ્રવૃત્તિઓ નિયમનકારી, સલામતી અને નૈતિક ધોરણો હેઠળ જ હાથ ધરવામાં આવે છે,” એમ તેમણે ઉમેર્યું.

#WATCH | Haryana: Visuals outside Al-Falah University in Faridabad's Dhouj where arrested doctor Muzammil used to teach.

360 kg of possible ammonium nitrate, assault rifle and other ammunition were recovered by J&K Police during investigation in Faridabad. Doctor Muzammil… pic.twitter.com/976jAfZJYV

— ANI (@ANI) November 10, 2025

પ્રોફેસર આનંદે કેટલાક મીડિયા રિપોર્ટ્સને “ભ્રામક અને બદનક્ષીભર્યા” ગણાવીને કહ્યું કે આવા અહેવાલો યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે યુનિવર્સિટી 2014થી માન્ય ખાનગી સંસ્થા તરીકે કાર્યરત છે અને 2019થી તેની મેડિકલ કોલેજમાં MBBS તાલીમ શરૂ થઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે તપાસ એજન્સીઓએ યુનિવર્સિટી સાથે સંકળાયેલા બે ડોકટરોની અટકાયત કરી છે, પરંતુ આ વ્યક્તિઓની પ્રવૃત્તિઓ યુનિવર્સિટીની સત્તાવાર ફરજોથી બહારની છે. “યુનિવર્સિટી અથવા તેના પ્રશાસનને તેમના વ્યક્તિગત વર્તન અથવા કૃત્યો માટે જવાબદાર ઠેરવવું યોગ્ય નથી,” એમ આનંદે સ્પષ્ટ કર્યું.

યુનિવર્સિટીએ અંતમાં જણાવ્યું કે તે તપાસ એજન્સીઓ સાથે સંપૂર્ણ સહકાર આપી રહી છે અને સમાજમાં ગેરસમજ ફેલાવે એવા અપ્રમાણિત સમાચાર ન ફેલાવવા માટે મીડિયા અને જનતાને અપીલ કરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, @mbbs, Al-Falah University, Breaking news, CM Gujarat, connection, Delhi, Delhi Blast Case, gujarat, india news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, topnewschannelinindia, university, UP ATS, up ats arrested, અલ-ફલાહ યુનિવર્સિટી, દિલ્હી વિસ્ફોટ કેસ, દિલ્હી સ્પેશિયલ સેલ, ફરીદાબાદ, ફરીદાબાદ આતંકી મોડ્યુલ, ફરીદાબાદ ટેરર મોડ્યુલ, યુપી એટીએસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article “આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ
Next Article સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 25900 ની આસપાસ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?