તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
મુખ્ય ચૂંટણી અધિકારી હેમાલી બોધાવાલા તથા સહાયક ચૂંટણી નિરક્ષક તરીકે સનમ પટેલ, અમિત પટેલ તથા ઘનશ્યામભાઈ પટેલ હાજર રહ્યા હતા..
32 ઉમેદવારોમાં બે મહિલા ઉમેદવારો એ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે.