કોલકાતામાં ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત
નેપાળના કાઠમંડુથી તૂર્કેઈના ઈસ્તંબુલ જઈ રહેલી ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ નંબર TK-727નું બુધવારે (4 ફેબ્રુઆરી) કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NSCBI Airport) પર ઈમરજન્સી લેન્ડિં?...
મુસાફરોને મોટી રાહત : ભારતીય રેલવે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરશે
ભારતીય રેલવેએ દેશભરમાં મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ટ્રેનો 10 રાજ્યોન?...
ગાઝિયાબાદમાં ત્રણ બહેનોના આત્મહત્યા કેસે ચકચાર, પરિવારિક પરિસ્થિતિ અને મોબાઇલ કન્ટેન્ટ તપાસના કેન્દ્રમાં
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ નાની બહેનોના સામૂહિક આત્મહત્યાના કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દુઃખદ ઘટનાએ પરિવારિક સંજોગો, બાળકોની માનસિક સ્થિતિ અને મોબાઇલ તથા સોશિયલ મીડિયા પર...
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો અંત, ગૃહ મંત્રાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
મણિપુરમાં લાંબા સમયથી લાગુ રહેલું રાષ્ટ્રપતિ શાસન અંતે હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. નોટિફિકેશન ...
જમ્મુ કાશ્મીર : ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત 2 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે દિવસ સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા છે. મંગળવારે (3 ફેબ્રુઆરી) શરૂ થય?...
GSSSB ભરતી 2026 : વર્ગ-3 ક્લાર્ક માટે 5 હજારથી વધુ જગ્યાઓની જાહેરાત, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સુવર્ણ તક
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યના યુવાઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. લાંબા સમયથી રાહ જોવાતી વર્ગ-3 ક્લાર્ક ભરતીની સત્તાવાર જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ગ્રૂપ-A અન?...
ભારત-અમેરિકા વેપાર કરાર બાદ જયશંકર–રુબિયો મુલાકાત : મહત્વપૂર્ણ ખનિજોથી લઈને ક્વાડ સુધી સહયોગને નવી ગતિ
ભારત અને અમેરિકા વચ્ચે સોમવારે થયેલા ઐતિહાસિક વેપાર કરાર બાદ બંને દેશોના સંબંધોમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. આ જ ક્રમમાં મંગળવારે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વોશિંગ્ટનમાં યુએસ સેક્?...
સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા
નવી દિલ્હી ખાતે આજે સંસદ પરિસરમાં એક અનોખો અને તણાવભર્યો દ્રશ્ય જોવા મળ્યો હતો. સંસદના ગેટ પાસે કોંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે અચાનક લોકસભામાં વિ...
AMCનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ, ₹17,018 કરોડની જોગવાઈ; કોમનવેલ્થ ગેમ્સ 2030 પર વિશેષ ફોકસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું. કુલ ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ?...
સુરતમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, સોશિયલ મીડિયા પ્રેમજાળમાં ફસાવી યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી રાખી
સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી સુરત બોલાવવામાં આવી હતી, જ્યાં બે આરોપી...