click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: છત્તીસગઢના ગરિયાબંદમાં મોટી સફળતા : 10 નક્સલીઓ ઠાર, ₹1 કરોડનો ઇનામી કમાન્ડર મનોજ પણ માર્યો ગયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > છત્તીસગઢના ગરિયાબંદમાં મોટી સફળતા : 10 નક્સલીઓ ઠાર, ₹1 કરોડનો ઇનામી કમાન્ડર મનોજ પણ માર્યો ગયો
Gujarat

છત્તીસગઢના ગરિયાબંદમાં મોટી સફળતા : 10 નક્સલીઓ ઠાર, ₹1 કરોડનો ઇનામી કમાન્ડર મનોજ પણ માર્યો ગયો

છત્તીસગઢના ગરિયાબંદમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓને ઠાર માર્યા છે. આમાં નક્સલી કમાન્ડર મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ ઉર્ફે ભાસ્કરનો પણ સમાવેશ થાય છે, જેના માથા પર ₹1 કરોડનું ઇનામ હતું.

Last updated: 2025/09/12 at 11:41 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે. મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોર જંગલોમાં બુધવારે (10 સપ્ટેમ્બર) શરૂ કરાયેલા વિશાળ સર્ચ ઓપરેશન દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ કુલ 10 નક્સલીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટરમાં મારાયેલા નક્સલીઓમાં સૌથી મોટું નામ છે કમાન્ડર મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ ઉર્ફે ભાસ્કર, જેના માથા પર ₹1 કરોડનું ઇનામ જાહેર હતું. ભાસ્કર લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓની શોધમાં હતો અને તેને છત્તીસગઢ-ઓડિશા બોર્ડર વિસ્તારમાં નક્સલી સંગઠનના સૌથી શક્તિશાળી અને ખતરનાક નેતાઓમાં ગણવામાં આવતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુપ્તચર સૂત્રોને ખબર મળી હતી કે ભાસ્કર અને તેની ટુકડી ગરિયાબંદના ઘાટીઓ અને જંગલ વિસ્તારમાં છુપાયેલી છે. આ આધારે પોલીસ, CRPF, COBRA અને STFની સંયુક્ત ટીમે મંગળવારથી જ અભિયાન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ સંભવિત સ્થાનોની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેના દરમ્યાન નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો અને ભારે એન્કાઉન્ટર થયું.

ગરિયાબંદના એસપી નિખિલ રાખેચાએ જણાવ્યું કે એન્કાઉન્ટર હજુ ચાલુ છે અને સુરક્ષાદળોએ નક્સલીઓના એક મોટા જૂથને જંગલ વિસ્તારમાં ઘેરી લીધું છે. વચ્ચે વચ્ચે ગોળીબાર થતો રહ્યો છે, જેના કારણે સંભાવના છે કે વધુ નક્સલીઓ મારાયા હોઈ શકે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભાસ્કર નક્સલી સંગઠનનો સિનિયર લીડર હતો અને અત્યાર સુધી અનેક મોટા હુમલાઓનું નેતૃત્વ કરેલું હતું. તે સુરક્ષા દળો પર હુમલાઓ, વિસ્ફોટો, પોલીસકર્મીઓની હત્યાઓ અને સ્થાનિક ગામલોકોને ધમકાવવાના અનેક કિસ્સાઓમાં માસ્ટરમાઇન્ડ રહ્યો હતો.

આ એન્કાઉન્ટર છત્તીસગઢમાં ચાલી રહેલી નક્સલ વિરોધી લડતમાં એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. ભાસ્કર જેવા ટોચના કમાન્ડરને ખતમ કરવાથી માત્ર નક્સલ સંગઠનના કમાન્ડ સ્ટ્રક્ચરને આઘાત પહોંચ્યો નથી, પરંતુ સુરક્ષાદળોના મનોબળમાં પણ ભારે વધારો થયો છે. રાજય સરકાર અને સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે નક્સલવાદ સામેની લડત હવે વધુ કડક પગલાં સાથે આગળ વધશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Breaking news, Chhattisgarh, Chhattisgarh Government, Chhattisgarh news, Commander Manoj, Gariabandh, gujarat, gujarati news, INDIAN ARMY, latest news, Narendra Modi, Naxalites, Naxalites killed, news channel in india, oneindianews, top news channel, topnews, topnewschannelinindia, એસપી નિખિલ રાખેચા, કમાન્ડર મનોજ ઉર્ફે, ગરિયાબંદ જિલ્લા, છત્તીસગઢ, નક્સલીઓ, મૈનપુર પોલીસ સ્ટેશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સેન્સેક્સ 210 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25050 થી ઉપર, ઓટો ફરીથી ગતિ પકડી
Next Article હિંદુ મંદિરની આસપાસ માંસની દુકાનોનાં લાયસન્સ રદ કરવાનો આદેશ રાજસ્થાન હાઇકોર્ટે રાખ્યો યથાવત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?