તાપી SOG દ્વારા સોમનાથ મોહનભાઈ પટેલ નામે બોગસ ડૉક્ટર ને ઝડપી પાડવામાં આવ્યો..
ઘાણી ગામે ડુંગરી ફળિયામાં ભાડે મકાન રાખી ક્લિનિક ચલાવતો હતો..
ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો.
SOG દ્વારા એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગતો સામાનનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી..