જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે બાકરોલ ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્મિત સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું લોકાર્પણ
વિજયાદશમીના પાવન પર્વે રાષ્ટ્ર સેવિકા સમિતિના 90મા વર્ષમાં પ્રવેશની ઉજવણી, શાન રોડ મેદાનથી શાસ્ત્રી મેદાન સુધી બહેનોનું શિસ્તબદ્ધ પથસંચલન, નગરજનોએ કર્યું ઉત્સાહભેર સ્વાગત
· 6 min read
રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના વચનનું પવિત્ર પર્વ. પરંતુ આણંદ તાલુકાના મોગરી ગામની 18 વર્ષીય વિદ્યાર્થીની ખુશી વૈદ્યએ રાખડીના આ પવિત્ર તાંતણાને દેશભક્તિ સાથે જોડી સરહદ પર દેશની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનો સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે.…
· 3 min read
આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. જિલ્લામાં મીઠાઈ, માવો અને ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટ…
· 2 min read
પેટલાદ એજ્યુકેશન સ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને તેના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની…
· 2 min read
આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુવક-યુવતીઓને રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી બનાવટી ઓફર લેટર, આઈ-કાર્ડ અને અન્ય દસ્તાવેજો આપીને છેતરપિંડી કરવાના કથિત કૌભાંડનો આણંદ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે તુષાર પુરોહિત અને સુલોચનાબેન પટેલની ધરપકડ કરી…
· 3 min read
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ઓડ દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણીજીના 19મા પુણ્ય સ્મૃતિ દિવસ ‘વિશ્વ બંધુત્વ દિવસ’ નિમિત્તે માનવસેવાના ઉમદા સંકલ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓડના મલાવ ભાગોળ સ્થિત આશીર્વાદ વાડી ખાતે સવારે ૯ થી બપોરે ૨…
· 2 min read
ઉમરેઠ અને સમગ્ર ચરોતર પંથક માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠના ઐતિહાસિક સંતરામ મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજનું નિધન થતાં સંતરામ મંદિર પરિવાર, ભક્તજનો તેમજ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. પૂજ્ય ગણેશદાસજી મહારાજે વર્ષો સુધી સંતરામ…
· 2 min read
નડિયાદ શહેરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંઘના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ નડિયાદ શહેરના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિભાગ સહ કાર્યવાહ દિલીપભાઈ…
· 3 min read
News from every corner of Gujarat.
