નડીયાદ નવરંગ સોસાયટીમાં ગેસ રિફીલિંગ કૌભાંડ મામલો..
ખેડા જિલ્લા એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે પોહચી..
ખેડા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ કરાઇ..
પુરવઠા વિભાગ દ્વારા જથ્થો સિઝ કરવા કરાઈ કાર્યવાહી હાથ ધરાઇ.
સિઝિંગ બાદ એલસીબી પણ નોંધસે ગુનો
રેડ થી અજાણ સ્થાનિક ગ્રાહકો પણ પહોંચ્યા ગેસ રિફીલિંગ માટે.
ફીલિંગ માટે આવેલ ગ્રાહકોના બોટલ અને વાહન પોલીસે કર્યા જપ્ત. 70 થી વધુ બોટલો અત્યાર સુધી જપ્ત કર્યા.
નવરંગ સોસાયટીના બી 25 મકાન માં ચાલતું હતું આ કૌભાંડ. ગિરીશ પટેલ નામનો યુવક ચલાવતો હતો કૌભાંડ.
ગેસના બોટલો ક્યાંથી લાવ્યા કોના નામે હતા તે અંગે પણ થશે તપાસ
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)