ઈશ્વરિયા શાળાની બાળાઓને ગોળકિયા પરિવાર દ્વારા પૂજન સાથે પાણી રાખવાની બાટલીઓનું વિતરણ થયું છે. વિદેશ સ્થિત દાતા દ્વારા નવરાત્રી આરાધના સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને ભેટ અપાઈ છે.
સિહોર તાલુકાના ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં લક્ષ્મણભાઈ ગોળકિયા તથા હંસાબેન ગોળકિયાએ પૂજન સાથે બાળાઓને પાણી રાખવાની બાટલીઓની ભેટ અપાઈ છે.
વિદેશ સ્થિત આ પરિવારના દાતા નિલેશભાઈ ગોળકિયા તથા શ્રધ્ધાબેન ગોળકિયા દ્વારા નવરાત્રી ઉપવાસ આરાધના સંદર્ભે આ સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને આ ભેટ વિતરણ થયું છે.
મૂકેશ પંડિત (ભાવનગર )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel