click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગર્ની સંપત્તિ જપ્ત કરવાનો સરકારનો નિર્દેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગર્ની સંપત્તિ જપ્ત કરવાનો સરકારનો નિર્દેશ
Gujarat

તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગર્ની સંપત્તિ જપ્ત કરવાનો સરકારનો નિર્દેશ

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને પાકિસ્તાન આધારિત અલગતાવાદી સંગઠન તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગની બધી જ સંપત્તિઓને જપ્ત કરવાનો નિર્દેશ કર્યો છે.

Last updated: 2024/01/13 at 11:58 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને પાકિસ્તાન આધારિત અલગતાવાદી સંગઠન તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગની બધી જ સંપત્તિઓને જપ્ત કરવાનો નિર્દેશ કર્યો છે. સાથે જ તેનાં બેંક એકાઉન્ટ અને નાણાકીય વ્યવહારોને પણ ફ્રીઝ કરી દેવાશે. સરકારે તાજેતરમાં જ આ બંને સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બે જાહેરનામાં પ્રસિદ્ધ કર્યા છે, જેમાં મુસ્લિમ લીગ (મસરત આલમ જૂથ)ને ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાયતી અધિનિયમ – ૧૯૬૭ (યુએપીએ) હેઠળ ૨૭ ડિસેમ્બરે અને તહરીક-એ-હુર્રિયતને આ જ કાયદા હેઠળ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પ્રતિબંધિત જાહેર કર્યા હતાં. હવે સરકારે આ બંને સંગઠનોની સંપત્તિ જપ્ત કરવાનો નિર્દેશ કર્યો છે. ગુરુવારે પ્રસિદ્ધ થયેલા જાહેરનામા અનુસાર, યુએપીએની કલમોમાં સંપત્તિ જપ્ત કરવાનું કાર્ય રાજ્ય સરકાર કરશે. યુએપીએની કલમ સાત ગેરકાયદે સંગઠન દ્વારા ધનના ઉપયોગને પ્રતિબંધિત કરવા અને કલમ આઠ ગેરકાયદે સંગઠન દ્વારા ઉપયોગમાં લેવાનારાં સ્થળોને નોટિફાય કરવા સંબંધિત છે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: confiscate assets, currentaffairs, currentnews, government, localnews, localnewsgujarat, localnewsinindia, Muslim League, oneindia, oneindiagujrat, oneindianewsahmedabad, pakistan, Tehreek-e-Hurriyat, topnews, topnewschannel, topnewschannelinhindi, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 13, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article યુપીમાં માફિયા-ગેંગસ્ટર્સ પછી હવે તેમના મદદગારો પર તવાઈ
Next Article પોલીસ વિરુદ્ધની કોઈપણ ફરિયાદ નં. 14449 પર કરી શકાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?