Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

ભાવનગરમાં મહાવીર જન્મ કલ્યાણક દિવસ ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી

ભાવનગરમાં મહાવીર જન્મ કલ્યાણક દિવસ ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી

૨૬૦૦ વર્ષ પેહલા અહિંસા નો માર્ગ ચિંધનાર મહાવીર સ્વામી ભગવાન ની જન્મ કલ્યાણક દિવસની ઉજવણી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપા સંઘ દ્વારા ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી .

વિશ્વ ના ૫૦ થી વધુ દેશોમાં ભગવાન મહાવીર જન્મ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરમાં સવાર ના ભાગે જૈન સમજ દ્વાર પ્રભુ મહાવીર નો બેન્ડ , અને મંડળો સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે સમગ્ર શહેરના ૩૦ દેરાસર , ૧૮ ઉપાશ્રય, ૯ આયંબિલ શાળા , ૨૧ પાઠશાળા નો સમૂહ વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં સાધુ ભગવંતો ની સાથે જૈન સમજ ના ભાઈઓ બહેનો અને બાળકો દ્વારા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો .

 

 

બાઈટ : સંજય ઠાર , જૈન સમાજ અગ્રણી

રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી

Filed under Bhavnagar

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.