click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેજરીવાલ ED ઓફિસ ન પહોંચ્યા, હવે તપાસ એજન્સી પાસે શું વિકલ્પ ? કેવી રીતે થઇ શકે ધરપકડ?
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેજરીવાલ ED ઓફિસ ન પહોંચ્યા, હવે તપાસ એજન્સી પાસે શું વિકલ્પ ? કેવી રીતે થઇ શકે ધરપકડ?
Gujarat

કેજરીવાલ ED ઓફિસ ન પહોંચ્યા, હવે તપાસ એજન્સી પાસે શું વિકલ્પ ? કેવી રીતે થઇ શકે ધરપકડ?

કેજરીવાલે EDના સમન્સને ગેરબંધારણીય અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું

Last updated: 2023/11/02 at 5:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે હાજર રહેવા માટે કહ્યું હતું, જો કે આજે અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા. EDના સમન્સને નજરઅંદાજ કરી તેઓ મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. કેજરીવાલે EDના સમન્સને ગેરબંધારણીય અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું હતું. જોકે એવામાં હવે પ્રશ્નએ થાય છે કે, ED આગળ શું પગલું ભરશે? શું સમન્સની અવગણના વિરુધ તપાસ એજન્સી કેજરીવાલની ઘરપકડ કરી શકે છે?

Contents
શું ED કેજરીવાલની ધરપકડ કરી શકે છે ?કેજરીવાલ પાસે શું ઓપ્શન છે ?

શું ED કેજરીવાલની ધરપકડ કરી શકે છે ?

ED દ્વારા 30 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલ સમન્સમાં 2 નવેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે હાજર થયા ન હતા માટે તપાસ એજન્સીએ તેને બીજી સમન્સ પાઠવ્યું છે. જો એવામાં હવે બીજી વખત પણ કેજરીવાલ અવગણના કરે છે તો ED ત્રીજી વખત તેમના વિરુધ સમન્સ જાહેર કરી શકે છે અને ત્રીજી વખત બાદ તપાસ એજન્સી બિનજામીન વોરંટની માગ કરી શકે છે જે બાદ નક્કી કરેલા સમય પર કેજરીવાલને હાજર થવું અનિવાર્ય છે. જો તે આ વોરંટને પણ અવગણે છે તો તેની ધરપકડ થઇ શકે છે.

કેજરીવાલ પાસે શું ઓપ્શન છે ?

CM કેજરીવાલે EDના સમન્સને ગેરકાયદે ગણાવ્યો છે. તેઓ EDના સમન્સને પડકારવા કોર્ટમાં અરજી કરી શકે છે. ઉપરાંત તે કોર્ટ પાસેથી આગોતરા જામીનની પણ માંગ કરી શકે છે. સમન્સ પર સવાલો ઉઠાવતા કેજરીવાલે કહ્યું કે, EDના સમન્સમાં એ સ્પષ્ટ નથી કે તેમને શા માટે મને બોલાવીયો છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે, AAPના સ્ટાર પ્રચારક હોવાને કારણે તેમણે ચૂંટણી માટે પ્રવાસો કરવા પડે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત કહ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ સમન્સ ભાજપના ઈશારે મોકલવામાં આવ્યું છે કારણકે હું ચાર રાજ્યોમાં પ્રચાર ન કરી શકું. અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે EDએ તાત્કાલિક સમન્સ પાછું ખેંચી લેવું જોઈએ. હવે તે ED સમક્ષ હાજર નહીં થાય અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરશે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: AAP, Arvind Kejriwal, ED office, oneindianewscom, oneindianewsgujarat

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 2, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાકિસ્તાનમાં હવે પ્રદૂષણનો કહેર, લાહોર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર, સરકારે ઈમરજન્સી લગાવી
Next Article ‘કોંગ્રેસ અને વિકાસનો 36 નો આંકડો’: કાંકેરમાં વિજય સંકલ્પ મહારેલીમાં બોલ્યા PM મોદી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?