click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત ‘રામવાડી’ કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમાં રામકથામાં થઈ ઘોષણા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત ‘રામવાડી’ કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમાં રામકથામાં થઈ ઘોષણા
BhavnagarGujarat

ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત ‘રામવાડી’ કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમાં રામકથામાં થઈ ઘોષણા

'રામ' અહિંસા અને મૈત્રીના આધ્યાત્મિક કર્મવીરોની કેળવણી આપશે સણોસરાની લોકભારતી સંસ્થા

Last updated: 2026/01/22 at 2:36 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી સંસ્થા દ્વારા શાસકીય શિક્ષણ સાથે સમાજ કેળવણીનું ભગીરથ કાર્ય થાય છે, તેમાં ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત ‘રામવાડી’ કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમાં રામકથામાં ઘોષણા થઈ છે.

રાષ્ટ્રની રાજધાની દિલ્લીમાં રામકથા ‘માનસ સનાતન ધર્મ’ ચાલી રહેલ છે, જેમાં મોરારિબાપુની પ્રેરણા સાથે વ્યાસપીઠ પરથી ‘રામવાડી’ કેળવણી અભિયાનની ઘોષણા થઈ છે, જેમાં મોરારિબાપુ સાથે આચાર્ય લોકેશ મુનિજી અને લોકભારતીના સંસ્થાના વડા અરુણભાઈ દવે જોડાયાં હતાં.

આ નૂતન ઉપક્રમ ‘રામ’ અર્થાત્ અહિંસા અને મૈત્રીના આધ્યાત્મિક કર્મવીરોની કેળવણી સણોસરાની લોકભારતી વિશ્વવિદ્યાલય સંસ્થા આપશે. આ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી શ્લોકને લોક સુધી એટલે કે આપણી સંસ્કાર પરંપરા દ્વારા સમાજ શિક્ષણના પાઠ છેવાડા વ્યક્તિ સુધી પહોંચાડવામાં આ ‘રામવાડી’ અભિયાન માટે રાજીપો વ્યક્ત કરી આમાં જોડાયેલા અરુણભાઈ દવે અને વિશાલભાઈ ભાદાણી પ્રત્યે ભાવ દર્શાવી આ કરી આ અરુણોદય વિશાળ રીતે થઈ રહ્યાનું રૂપક જણાવ્યું.

ગોહિલવાડ સહિત ગુજરાતની સુપ્રસિધ્ધ સંસ્થા લોકભારતીના વડા અને લોક વૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ આ અહિંસા અને મૈત્રીના આધ્યાત્મિક કર્મવીરોની કેળવણી સંદર્ભે મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી આ અભિયાન આપણા સૌનું હોવાનું ઉમેર્યું. અહીંયા તાલીમ લેનાર કાર્યકર્તા અધ્યેતા દ્વારા રાષ્ટ્રમાં એક સો રામવાડી નિર્માણ કરવાનો સંકલ્પ રજૂ થયો.

આચાર્ય લોકેશ મુનિજી દ્વારા પ્રાસંગિક ભાવ દ્વારા વિચાર, આચાર અને સંસ્કારની વાત કરી આ ઘોષણાથી પ્રભાવિત થયા અને સહર્ષ આવકાર આપ્યો.

લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા વિશાલભાઈ ભાદાણીએ પ્રારંભે મહાત્મા ગાંધીજીથી મોરારિબાપુ સુધીનો ઉલ્લેખ કરી ‘રામ’ ( એક વર્ષ ફ્લાવર શીપ) વિશે જણાવ્યું અને લોકભારતીમાં અગાઉ મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથા સ્મરણ કર્યું અને આ કેળવણી દ્વારા સમાજ સેવાકાર્ય સંદર્ભે માહિતી આપી.

રામકથા જોડાયેલ સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ પણ રામ અભિયાન સંદર્ભે હરખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંસ્કૃતિ સંવર્ધન હેતુ ભારતમંડપમ સ્થાન નિર્માણ થયાનું જેમાં આ ઘોષણા બિરદાવી.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, Delhi, delhi news, Gohilwad, india news, india news channel, latest news, Lokbharti Sanosara, morari bapu, Moraribapu's Vyasa, Shri Moraribapu Ramkatha, top news chnnel, ગોહિલવાડ, ગોહિલવાડ રાજવીઓ, દિલ્લી, માનસ સનાતન ધર્મ, મોરારિબાપુ, રામવાડી કેળવણી અભિયાન, લોકભારતી સણોસરા, વડા અરુણભાઈ દવે, સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 22, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં પારિવારિક દુર્ઘટના, પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત
Next Article ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના 11 વર્ષ : દીકરીઓના મહત્વ પર PM મોદીની ખાસ પોસ્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?