click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સારંગપુરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ‘સત્સંગ દિન’ અને ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ની ઉજવણી કરાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Botad > સારંગપુરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ‘સત્સંગ દિન’ અને ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ની ઉજવણી કરાઈ
BotadGujarat

સારંગપુરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ‘સત્સંગ દિન’ અને ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ની ઉજવણી કરાઈ

Last updated: 2026/06/29 at 3:04 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં વિશેષ ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં હકારાત્મકતા ફેલાવવામાં, આધ્યાત્મિક મૂલ્યોનું જતન કરવામાં અને સંસ્થાના વિવિધ સેવાકાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં સતત સહયોગ આપનાર પત્રકાર મિત્રો અને મીડિયા પ્રતિનિધિઓ સ્નેહ મિલનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પૂજ્ય સંતો દ્વારા સૌ મીડિયાકર્મીઓનું ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. સૌ પત્રકાર મિત્રોએ પરસ્પર આત્મીયતા અને સ્નેહની આપ-લે કરી હતી અને સાથે સાથે પ.પૂ. મહંત સ્વામી મહારાજના દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

આ રૂડા અવસરે સારંગપુર મંદિર ખાતે ‘સત્સંગ દિન’ ની અત્યંત ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હજારો મુમુક્ષુઓ અને હરિભક્તોએ ગુરુહરિના દર્શન અને સત્સંગનો અદ્ભુત લાભ પ્રાપ્ત કર્યો હતો. આ વિશેષ ‘સત્સંગ દિન’ નિમિત્તે BAPS ના યુવકો દ્વારા અત્યંત સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. “સુખી જીવન બનાવવામાં સત્સંગ કેવી રીતે અગત્યનો ભાગ ભજવે છે” – તે વિષય પર આકર્ષક સંવાદોના માધ્યમથી સચોટ રજૂઆત કરી હતી. આજના તણાવયુક્ત સમયમાં સત્સંગથી મળતી માનસિક શાંતિ, પારિવારિક એકતા અને સંસ્કાર સિંચનનો સંદેશ આપતી પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સભાના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, જીવનમાં સાચી શાંતિ અને સુખ પ્રાપ્ત કરવા માટે નિયમિત સત્સંગ કરવો ખૂબ જ આવશ્યક છે. સૌ હરિભક્તો માટે આજની આ સભા અત્યંત પ્રેરણાદાયક બની રહી હતી. સમગ્ર સારંગપુર પરિસરમાં સત્સંગ, ભક્તિ અને આત્મીયતાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.

 

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-29-at-1.22.28-PM.mp4

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, BAPS News, BAPS Sarangpur, BAPS Youth Program, BAPS યુવા કાર્યક્રમ, BAPS સમાચાર, BAPS સારંગપુર, botad, Breaking news, gujarat, Gujarat religious news, gujarati news, india news, india news channel, localnewsingujarat, Mahant Swami Maharaj, Mahant Swami Maharaj Blessings, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Press Media Sneh Milan, Sarangpur Mandir, Satsang Din, Spiritual event Gujarat, Swaminarayan Sanstha, top news channel, topnews, topnewschannelinindia, આધ્યાત્મિક પ્રસંગ ગુજરાત, ગુજરાત ધાર્મિક સમાચાર, ગુજરાતી સમાચાર, પ્રેસ મીડિયા સ્નેહ મિલન, ભારત, મહંત સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આશીર્વાદ, સત્સંગ દિન, સારંગપુર મંદિર, સ્વામિનારાયણ સંસ્થા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 29, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પોરબંદર : AAPના ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે ખંડણી અને ધમકીની ફરિયાદ, બગવદર પોલીસે તપાસ શરૂ કરી
Next Article સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?