click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હવે વધુ રાહ જોવી નહિ પડે, આ દિવસથી મુસાફરો વંદે ભારત સ્લીપર કોચનો આનંદ ઉઠાવી શકશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હવે વધુ રાહ જોવી નહિ પડે, આ દિવસથી મુસાફરો વંદે ભારત સ્લીપર કોચનો આનંદ ઉઠાવી શકશે
Gujarat

હવે વધુ રાહ જોવી નહિ પડે, આ દિવસથી મુસાફરો વંદે ભારત સ્લીપર કોચનો આનંદ ઉઠાવી શકશે

લાંબા અને મધ્યમ અંતરની આરામદાયક મુસાફરી માટે વંદે ભારત ટ્રેનમાં સ્લીપર કોચની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જાન્યુઆરીમાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે.

Last updated: 2024/12/07 at 3:48 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

લાંબા અંતરની મુસાફરીને આરામદાયક બનાવવા માટે ભારતીય રેલ્વે સતત સુવિધાઓમાં વધારો કરી રહી છે. રેલવે હવે હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતમાં સ્લીપર કોચ લઈને આવી જઈ રહી છે. વંદે ભારતની સફળ ટ્રાયલ બાદ તેને મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે.

Contents
જાન્યુઆરીથી મુસાફરો કરી શકશેમુસાફરોની સલામતી પર વિશેષ ધ્યાનટ્રેનમાં ઓટોમેટિક દરવાજા

જાન્યુઆરીથી મુસાફરો કરી શકશે

યાત્રા રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ પ્રોટોટાઈપ તૈયાર છે. ટૂંક સમયમાં તેની ફિલ્ડ ટ્રાયલ હાથ ધરાશે. રાજ્યસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર લાંબા અને મધ્યમ અંતરની મુસાફરી માટે તૈયાર કરવામાં આવી છે. જે મુસાફરોને આરામદાયક મુસાફરી ઉપલબ્ધ કરાવશે. જાન્યુઆરીમાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે.

મુસાફરોની સલામતી પર વિશેષ ધ્યાન

વંદે ભારતની સૌથી ખાસ વિશેષતા તેનું સુરક્ષિત મોડલ છે. વંદે ભારત સ્લીપર ટ્રેન કવચ 4 થી પણ સજ્જ છે. આ ટ્રેન EN-45545 HL3 ફાયર સેફ્ટી ધોરણો અનુસાર બનાવવામાં આવી છે. મુસાફરોની સલામતી પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં લોકો પાઈલટ અને ટ્રેન મેનેજર વચ્ચે વાતચીત માટે ટોક બેકની જોગવાઈ પણ આપવામાં આવી છે.

આ ટ્રેનમાં મુસાફરો ઉપરની બર્થ પર સરળતાથી ચડી શકશે. કારણ કે તેમાં અર્ગનોમિક રીતે ડિઝાઇન કરેલી સીડી પણ લગાવવામાં આવી છે. એર કન્ડીશનીંગ, સલૂન લાઇટિંગ વગેરે જેવી મુસાફરોની સુવિધાઓ પર નજર રાખવા માટે સેન્ટ્રરલી કંટ્રોલ્ડ કોચ મોનિટરિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા

આ ટ્રેનમાં મુસાફરોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં બે વધારાના શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં ઓટોમેટિક દરવાજા લગાવવામાં આવ્યા છે, જેથી એકવાર ટ્રેન શરૂ થાય પછી કોઈ અસામાજિક તત્વ દરવાજા ખોલીને મુસાફરોના સામાનને નુકસાન ન પહોંચાડી શકે. એક કોચથી બીજા કોચમાં જવા માટે વચ્ચેનો ગેંગવે પણ સંપૂર્ણપણે સીલ અને સલામત બનાવવામાં આવ્યો છે.

 

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: indian railway, oneindia, oneindianewscom, Safe model, topnews, topnewschannelinindia, Vande Bharat Sleeper Coach, Vande bharat train, ભારતીય રેલ્વે, વંદે ભારત સ્લીપર કોચ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 7, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 82 હજાર વિદ્યાર્થીઓને મળશે સસ્તું શિક્ષણ, મોદી સરકારે 113 નવા વિદ્યાલયોને આપી મંજૂરી
Next Article સામાજિક સમરસતા દિવસ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરના પરીનિર્વાણ દિવસ નિમિત્તે વક્તવ્ય યોજાયું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?