click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી પર લાગશે રોક, ભારતીય રેલવેનો મોટો નિર્ણય
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી પર લાગશે રોક, ભારતીય રેલવેનો મોટો નિર્ણય
Gujarat

હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી પર લાગશે રોક, ભારતીય રેલવેનો મોટો નિર્ણય

દેશમાં ઘણા મુસાફરો દરરોજ તત્કાલ ટિકિટ બુક ન કરાવી શકતા નથી અને તેઓ અનેક સમસ્યાનો સામનો કરે છે. ત્યારે આના ઉકેલ માટે કેન્દ્ર સરકારે તત્કાલ ટિકિટ બુક કરવાની સિસ્ટમમાં ઘણો મોટો ફેરફાર કર્યો છે. હવે આ માટે યુઝરે કરવું પડશે આ કામ.

Last updated: 2025/06/05 at 1:02 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારતીય રેલવે મંત્રાલયે તત્કાલ ટિકિટ બુક કરાવવા અંગે મોટો ફેરફાર કર્યો છે. હવે તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે યુઝરે પોતાનું વેરિફિકેશન કરાવવું પડશે. વેરિફિકેશન વગર તત્કાલ ટિકિટ બુક કરાવી શકાશે નહીં. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે. હવે મુસાફરોએ તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે ઈ-આધાર ઓથેંટિકેશન કરવું પડશે

Contents
શું છે e-Aadhaar ઓથેંટિકેશન?કેવી હશે નવી પદ્ધતિ?IRCTC સાથે આધાર કેવી રીતે લિંક કરવું

I have pointed this out many time
Although I haven't travelled by Rail for years
I have tried to book for my staff several times
& Failed exactly like this 90% of the time unless it's AC Tatkal where you still might get@PMOIndia @AshwiniVaishnaw https://t.co/LYapGqkZNH

— sandip sabharwal (@sandipsabharwal) June 3, 2025

શું છે e-Aadhaar ઓથેંટિકેશન?

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હાલમાં જ કહ્યું હતું કે, ‘ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુક કરતી વખતે ઈ-આધાર ઓથેંટિકેશન જરૂરી બનશે. આ એક પ્રકારનું વેરિફિકેશન હશે, જે ટિકિટ બુક કરાવનાર વ્યક્તિના આધાર કાર્ડ દ્વારા કરવામાં આવશે. એજન્ટો દ્વારા ગેરકાયદેસર ટિકિટ બુકિંગ અટકાવવાના ઉદ્દેશ્યથી આ લાવવામાં આવ્યું છે’. ઉલ્લેખનીય છે કે, ઘણીવાર તત્કાલ ટિકિટ બુક કરતી વખતે થોડીવારમાં જ IRCTC વેબસાઇટ પરથી સોલ્ડ આઉટ થઈ જતી હતી. એજન્ટો દ્વારા ગેરકાયદેસર ટિકિટ બુકિંગને કારણે આવું થતું હતું. જો કે હવે સરકારે આના પર કડક કાર્યવાહી કરી છે.

કેવી હશે નવી પદ્ધતિ?

આ નવી પદ્ધતિ લાગુ થયા પછી, દરેક મુસાફરને પોતાની ઓળખ ડિજિટલ રીતે ચકાસવી પડશે. આ માટે, આધાર કાર્ડનો ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ યુઝરને એક OTP મળશે જેના વગર તત્કાલ ટિકિટ બુક થશે નહીં. આનાથી બોટ્સ દ્વારા ખોટી અને નકલી બુકિંગ ટિકિટ ખરીદવાની ઘટનાઓ અટકશે. આ નવી સિસ્ટમની ખાસ વાત એ હશે કે પ્રથમ 10 મિનિટ માટે, ફક્ત તે મુસાફરો જ તત્કાલ ટિકિટ બુક કરી શકશે જેમનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે. આ 10 મિનિટ દરમિયાન, IRCTC એજન્ટોને બુકિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારના આ પગલાથી સામાન્ય માણસને મોટી રાહત મળશે.

IRCTC સાથે આધાર કેવી રીતે લિંક કરવું

આ ફેરફાર પછી, તમારે IRCTCથી ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. સૌ પ્રથમ, તમારા IRCTC એકાઉન્ટને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે. IRCTC એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવા નીચેના સ્ટેફ ફોલો કરો.

  • સૌપ્રથમ IRCTC વેબસાઇટ www.irctc.co.inની મુલાકાત લો.
  • અહીં તમારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો.
  • આ પછી ‘માય એકાઉન્ટ’ પર જાઓ અને ઉપર જમણી બાજુએ ક્લિક કરો અને ‘લિંક યોર આધાર’ વિકલ્પ પસંદ કરો.
  • હવે તમારો આધાર નંબર અને નામ જે રીતે આધાર કાર્ડમાં છે તે રીતે દાખલ કરો.
  • આ પછી તમારા આધાર લિંક્ડ મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે, તેને વેરિફાય કરો.
  • ‘અપડેટ’ બટન પર ક્લિક કરો, આ રીતે વેરિફિકેશન પૂર્ણ થશે.
  • વેરિફિકેશન પછી પછી સ્ક્રીન પર એક કન્ફર્મેશન આવશે અને તમારું એકાઉન્ટ લિંક થઈ જશે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: @india, booking, Breaking news, gajrti news, indian railway, IRCTC, IRCTC એકાઉન્ટ, oneindianews, pm modi, railway, Railway Minister Ashvani Vaishnave, railway rules, topnews, ભારતીય રેલવે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, પ્રથમ તસવીરના કરો દર્શન
Next Article USA રાષ્ટ્રપતિ ટ્રમ્પે 12 દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશવા પર મૂક્યો પ્રતિબંધ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?