click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઓસમાણ મીરનું ભજન સાંભળીને વડાપ્રધાન મોદી મંત્રમુગ્ધ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઓસમાણ મીરનું ભજન સાંભળીને વડાપ્રધાન મોદી મંત્રમુગ્ધ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો
Gujarat

ઓસમાણ મીરનું ભજન સાંભળીને વડાપ્રધાન મોદી મંત્રમુગ્ધ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે.

Last updated: 2024/01/10 at 5:48 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે. આ દરમિયાન અને લોકગાયકો રામલલાના આગમનને લઈને ભજન બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિયા પર ગાયકોના ભજન શેર કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાને રામમય બનાવી દીધું છે. ત્યારે તેમણે આજે વધુ એક ભજન સોશિયલ મીડિયામાં શેર કર્યું છે.

Contents
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યું ભજન ઓસ્માન મીર જાણીતા ગુજરાતી લોકગાયક

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યું ભજન

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓસમાણ મીરનું ભજન ‘શ્રી રામજી પધારે’ શેર કરતા લખ્યું છે કે ‘અયોધ્યા નગરીમાં રામજી ના સ્વાગતમાં ચારેય બાજુ ઉમંગ અને ઉલ્લાસ છે. ત્યારે ઉસ્માન મીરજીનું આ મધુર રામ ભજન સાંભળીને તમને પણ દિવ્ય અનુભૂતિ થશે.’

ઓસ્માન મીર જાણીતા ગુજરાતી લોકગાયક

ઓસમાણ મીર જાણીતા ગુજરાતી લોકગાયક છે. ઓસમાણ મીરના પિતા હુસૈન મીર અને દાદા અલ્લારખા ઉસ્તાદ તબલા વાદક હતા. તેમણે નાની ઉંમરથી જ સંગીતની તાલીમ લીધી હતી. ઓસમાણ મીર સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા-રામલીલાની શીર્ષક ગીત મોર બની થનગાટ કરે દ્વારા ફિલ્મ ગાયનમાં જાણીતા બન્યા છે.

अयोध्या नगरी में श्री रामजी के पधारने को लेकर हर ओर उमंग और उल्लास है। उस्मान मीर जी का यह मधुर राम भजन सुनकर आपको इसी की दिव्य अनुभूति होगी। #ShriRamBhajan https://t.co/EcYGH8UaP6

— Narendra Modi (@narendramodi) January 10, 2024

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીતા રબારીના ભજનનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે ‘અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામલલાના આગમનની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. દેશભરમાં રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તેમના સ્વાગત માટે ગીતાબેન રબારીનું આ ભજન ખૂબ જ ભાવુક કરનારું છે.’

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Ayodhya, Ayodhya Ram Temple, Ayodhya's Ram temple, currentaffairs, currentnews, hindu ram mandir, localnews, localnewsgujarat, localnewsingujarati, localnewsnewsingujarat, oneindia, oneindiagujrat, oneindianews, oneindianewsahmedabad, Osman Mir's bhajan, pm modi, topnews, topnewschannel, topnewschannelinhindi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 10, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જનસંપર્ક એકમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર
Next Article ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવા વાટાઘાટોનો રસ્તો અપનાવે, યુએન મહા સભામાં ભારતની અપીલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?