Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 20°C

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આધ્યાત્મિક સમિતિ દ્વારા રામકથા

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આધ્યાત્મિક સમિતિ દ્વારા રામકથા

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આધ્યાત્મિક સમિતિ દ્વારા રામકથા લાભ મળી રહ્યો છે. સર ખાતે રામ જીવન દર્શન કથા લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે.

સિહોર નજીક સર ખાતે ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંલગ્ન પશુપાલક આધ્યાત્મિક સમિતિ દ્વારા યોજાયેલ રામ જીવન દર્શન કથામાં વ્યાસપીઠ પરથી હિતેષદાદા ભટ્ટ સુંદર સરળ શૈલી સાથે લાભ આપી રહ્યાં છે.આ કથા લાભ ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં લઈ રહ્યાં છે.

સંઘનાં સ્થાપક અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોત સાથે સર્વોત્તમ પરિવારનાં વડા હરિભાઈ જોષી, યોગેશભાઈ જોષી સહિત જિલ્લાની દૂધ મંડળીઓનાં સુંદર સંકલન વડે રામકથા લાભ મળ્યો છે. કથા કાર્યક્રમ સંચાલનમાં ભાવેશભાઈ રાવ રહ્યાં છે.

સર્વોત્તમ પરિવાર દ્વારા ગામે ગામથી દૂધ મંડળી સભાસદો અને ભાવિકો ઉનાળાની ભારે ગરમીમાં શાંતિથી કથા શ્રવણ કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરેલી છે.

 

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.