નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો
ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને સ્થાપના દિવસની હાર્દિ?...
નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસનો વધુ એક પગથિયો — ચાર નવા સિટી સિવિક સેન્ટરોનું લોકાર્પણ
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના પીપલગ, ઉત્તરસંડા, ડુમરાલ અને ટુંડેલ ખાતે નાગરિકોની સુવિધા હેતુ નવીન સિટી સિવિક સેન્ટરોનું લોકાર્પણ આજરોજ સંપન્ન થયું હ?...
ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ
ખેડા જિલ્લાના નડીયાદ બસ સ્ટેશન ખાતે નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનુ?...
૧૧૬-નડિયાદ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતીમાં પરિચય બેઠક યોજાઈ
ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા નડિયાદ કમલમ કાર્યાલય ખાતે ૧૧૬ નડિયાદ વિધાનસભાના સહપ્રવાસ અંતર્ગત જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતીમાં પરિચય બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ?...
નડીયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ – મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત
નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ - મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. 236.66 લાખના ખર્ચે 3.2 કિમી રોડમાં 1.6 કિમી સીસી રોડ અને 1.6 કિમી ડામર રોડની કામગ?...
રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લ?...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં “વીર બાલ દિવસ”ની ઉજવણી
ગુરૂ ગોવિંદ સિંહજીના વીર સાહિબજાદા ઝુંઝારસિંહજી અને ફતેહસિંહજીના બલિદાન દિવસ "વીર બાલ દિવસ" ઉજવણી પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શ્રી ગુરૂદ્વારા ગોવિંદસિંહ સભા, રામ તલાવડી મિશન રોડ ખાતે...
નડિયાદ કેન્દ્ર ખાતે સાધન સહાય વિતરણ કેમ્પમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષતામાં યોજાયો
દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક કૃત્રિમ અંગ અને સહાયક ઉપકરણ આપવા ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના અધિકૃત કેન્દ્ર "આસરા" ...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારમાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર - 1,2,9,10,11 વિસ્તારનો દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શાળા નંબર 5, ટેલિફોન એક્સચેન્જ સામે નડિયાદ ખાતે યોજાયો હતો. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સેવાસેતુ સ્થળ મુલાકાત લઈ ઉ?...