સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણી ને લઇને બારડોલી નાગરિક બેંક ખાતે મળી હતી. સહકાર ભારતીની બેઠક મળી હતી.જેમાં સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણીના અવસરે ગુજરાત પ્રદેશના મંત્રી જયંતીભાઈ કેવટના સથવારે દક્ષિણ ગુજરાત સંયોજક પ્રવીણભાઈ ટેલર જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ પટેલ જિલ્લામાં મંત્રી જે.ડી. પટેલ સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, કામરેજ, ચોર્યાસી, પલસાણા ,ઓલપાડ ,બારડોલી તાલુકો, બારડોલી નગર, તેમજ તાપી જિલ્લાના વ્યારા ખાતે ના પ્રવાસ કર્યો હતો. તમામ બેઠકોમાં માંગરોળ કનકસિંહ રણા ,સુભાષભાઈ ચૌધરી, ગુણવંતભાઈ દેસાઈ ,મહેન્દ્રસિંહ રાણા ,માંડવી કનુભાઈ પટેલ, ડેની પટેલ ,કામરેજના દયાનંદભાઈ , ઋષિકેશભાઇ પટેલ હિરેન પટેલ, અરવિંદભાઈ પટેલ, સુખદેવભાઈ પટેલ બારડોલી ખાતે હેમંતભાઈ જોશી, ચેતનભાઇ પટેલ, અરવિંદભાઈ જાદવ ,તથા વ્યારા ખાતે પ્રવીણભાઈ કામેડ, રૂપલબેન શાહ, સુરત જિલ્લાના મિડિયા પ્રકોસ્થ તેજસ વશી, સહિત અનેક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં દક્ષિણ ગુજરાત સંયોજક પ્રવીણભાઈ ટેલર સહકાર ભરતીના સ્થાપના તરફથી અત્યાર સુધીના ઇતિહાસ સહિત સરકાર ભારતી ની વિગતવાર માહિતી આપી હતી. ગૌતમભાઈ વ્યાસ, ડોક્ટર પાંડે, રમેશભાઈ પટેલ, જેડી પટેલ ,ચેતનભાઇ પટેલ વગેરે હતા પ્રદેશ મંત્રી જેન્તીભાઈ કેવટએ સહકાર ભરતીના સ્થાપક ગોતમ ભાઈ વ્યાસે સહકાર એ ભારતના આત્મા છે એ ભાવ સાથે કામ કર્યું વિના સંસ્કાર નહીં સહકારના મંત્ર સાથે સહકાર બાકી જ આપના કરી એ લક્ષ્ય સાથે કાર્યકર્તાઓનું નિર્માણ કર્યું. સહકાર થી સમૃદ્ધિના પ્રધાનમંત્રી ની અપીલ સાથે દેશમાં સમૃદ્ધિ લાવવાનું કામ સરકાર ભારતીય કરવાનું છે.આ બેઠકનું સંચાલન ચેતનભાઇ સી. પટેલે કર્યું હતુ. જ્યારે આભાર વિધિ બારડોલીના હેમંત ભાઈ જોષી એ કરી હતી.આ બેઠકમાં સુરત જિલ્લા ના અપેક્ષીત હાજર રહ્યા હતા.
રિપોર્ટર-તેજસ વશી(સુરત)