click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અંતિમ વિજય ધર્મનો હોવાથી ગુરુના આશીર્વાદ મેળવવા માટે ધર્મની બાજુમાં ઊભા રહો ! – સનાતન સંસ્થા વતી આવાહન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અંતિમ વિજય ધર્મનો હોવાથી ગુરુના આશીર્વાદ મેળવવા માટે ધર્મની બાજુમાં ઊભા રહો ! – સનાતન સંસ્થા વતી આવાહન
AhmedabadGujarat

અંતિમ વિજય ધર્મનો હોવાથી ગુરુના આશીર્વાદ મેળવવા માટે ધર્મની બાજુમાં ઊભા રહો ! – સનાતન સંસ્થા વતી આવાહન

રાષ્ટ્ર-ધમ રક્ષણનું કાર્ય કરવા માટે ગુરુપૂર્ણિમા મહોત્સવ સનાતન સંસ્થા વતી મંગલ ભુવન ,લાલ દરવાજા ,ભદ્ર, અમદાવાદમાં યોજાયો.

Last updated: 2025/07/15 at 12:39 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદ : અહીં ૧૦ જુલાઈ ૨૦૨૫ ના દિવસે ગુરુપૂર્ણિમા કાર્યકર્મ ની શુરુઆત સૂત્રસંચાલક ભરત ગોહિલ ગુરુપૂર્ણિમા નું મહત્વ બતાવી ને કરી. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા , ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ તત્ત્વ 1000 ગણું કાર્ય કરે છે. શિષ્ય તન-મન -ધન ત્યાગ કરી યથા શક્તિ જોઈએ. વ્યાસપૂજન અને ગુરૂપુજન નું મહત્વ સમજાવ્યું.

અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના ગુજરાત રાજ્ય મંત્રી ઉમેશ પ્રજાપતિ નું સમ્માન સનાતન સંસ્થાના ભરત પંચાલે કર્યું પછી તેમને પોતાનો મંતવ્ય રજૂકર્યું. તેમને કહ્યું કે, “હિન્દૂ સમાજને જાગૃત થવાની જરૂર છે, લવ જિહાદ ,લેન્ડ જિહાદ , હલાલ જિહાદ જેવા આઘાતો નો સામનો કરવા માટે આપણામાં ધર્મ ની જાગૃતિ જરૂરી છે , કુટુંબ સાથે બેસીને સંતાનોને ધર્મના પુસ્તકોનું જ્ઞાન કરવો. સનાતન સંસ્થા ધર્મ જાગૃતિનું ખુબ સારું કાર્ય કરી રહી છે.”

તદુપરાંત સનાતન સંસ્થા વતી ગીતા ધારાપે કહ્યું કે, ભારત પર આંતરિક અને બાહ્ય શત્રુઓ દ્વારા જે આક્રમણ થઈ રહ્યા છે, તે ફક્ત વિસ્તારવાદ માટે નથી, પરંતુ હિંદુ ધર્મને સમાપ્ત કરવા માટે થઈ રહ્યા છે. પહેલગામમાં આતંકવાદીઓએ ‘દેશ’ પૂછીને નહીં, પરંતુ ‘ધર્મ’ પૂછીને ગોળીઓ ચલાવી. અત્યાર સુધીના રમખાણોનો ઇતિહાસ પણ એ જ જણાવે છે કે જ્યાં જ્યાં ધર્માંધોએ આતંક મચાવ્યો, ત્યાં તેમણે હિંદુઓને, હિંદુઓના શ્રદ્ધાસ્થાનોને લક્ષ્ય બનાવ્યા. આજે આપણે યુદ્ધ જેવી સ્થિતિમાં છીએ. આ ફક્ત સીમાઓ પરની લડાઈ જેવું લાગતું હોવા છતાં, ખરું યુદ્ધ એ ધર્મયુદ્ધ જ છે.

અંતે સ્વરક્ષણ પ્રશિક્ષણનો વિડિઓ બતાવ્યું , જેથી બધા ને સ્વરક્ષણ ની તાલીમ લેવી જોઈએ તેવી પ્રેરણા થઇ. રાષ્ટ-ધર્મના રક્ષણ માટે સાધના અને આપણી રાષ્ટ્રીય ફરજ તે બોધ લઇ ગુરુપૂર્ણિમા ક્ષાત્ર તેજ અને બ્રહ્મા તેજ ના વાતાવરણ માં સંપન્ન થઇ તેમજ દેશ-વિદેશના ભાવિકો માટે ગુજરાતી ભાષામાં ઑનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું. અનેક ભાવિકોએ આનો લાભ લીધો.

આપણી નમ્ર,
એડ. રુચા સુળે
સનાતન સંસ્‍થા, ગુજરાત
(સંપર્ક ક્રમાંક : 9913062014)

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @hindu, ahmedabad, Dharma, Guru Purnima, Guru Purnima festival, latest news, news channel in india, oneindianews, Sanatan Sanstha, Terrorists, અમદાવાદ, આતંકવાદીઓ, ગુરુપૂર્ણિમા મહોત્સવ, રાષ્ટ્ર-ધમ રક્ષણ, શ્રી ભરત ગોહિલ ગુરુપૂર્ણિમા, સનાતન સંસ્થા, હિંદુઓ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 15, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતમાં તમામ બોઇંગ 737 અને 787 વિમાનનું ઇન્સ્પેક્શન, DGCAએ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ તપાસના આદેશ આપ્યા
Next Article અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે પ્રગતિ અહેવાલ રજૂ કર્યો : દૂધના ભાવમાં વધારો, દાણમાં ઘટાડો અને 700 કરોડથી વધુનું રોકાણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?