click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતમાં તમામ બોઇંગ 737 અને 787 વિમાનનું ઇન્સ્પેક્શન, DGCAએ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ તપાસના આદેશ આપ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતમાં તમામ બોઇંગ 737 અને 787 વિમાનનું ઇન્સ્પેક્શન, DGCAએ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ તપાસના આદેશ આપ્યા
Gujarat

ભારતમાં તમામ બોઇંગ 737 અને 787 વિમાનનું ઇન્સ્પેક્શન, DGCAએ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ તપાસના આદેશ આપ્યા

દેશની તમામ એરલાઇન્સને હવે પોતાના બોઇંગ (Boeing) 787 અને 737 વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ (fuel control switch) સિસ્ટમ તપાસવી પડશે. આ સૂચના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા આપવામાં આવી છે. તેની છેલ્લી તારીખ 21 જુલાઈ 2025 સુધી છે. નોંધનીય છે કે આ વિમાનો ખાસ કરીને એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ એરલાઇન્સ પાસે છે.

Last updated: 2025/07/15 at 12:09 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા દેશની તમામ એરલાઇન્સને એક મહત્વપૂર્ણ સૂચના આપી છે, જેમાં તેમને પોતાના બોઇંગ 737 અને 787 (ડ્રીમલાઇનર) વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમનું ઇન્સ્પેક્શન ફરજિયાત રીતે 21 જુલાઈ 2025 પહેલાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ વિમાનના એન્જિનમાં ઇંધણ પુરવઠાને નિયંત્રિત કરતી અત્યંત સંવેદનશીલ વ્યવસ્થા છે. જો તેમાં ખામી ઊભી થાય તો એન્જિન અચાનક બંધ થઈ શકે છે અને ભવિષ્યમાં ગંભીર દુર્ઘટનાનું જોખમ ઊભું થાય છે.

આ નિર્ણય ખાસ કરીને તાજેતરમાં અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન સાથે થયેલી દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે. અકસ્માતની તપાસ કરતી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે દુર્ઘટનાના સમયે વિમાનના બંને એન્જિનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ‘રન’ સ્થિતિમાંથી અચાનક ‘કટઓફ’ સ્થિતિમાં જતા એન્જિન બંધ થઈ ગયા હતા. આ તથ્ય અકસ્માતના મુખ્ય કારણોમાંથી એક તરીકે સામે આવ્યું છે.

डीजीसीए भारत में पंजीकृत विमानों/इंजनों/घटकों के लिए डिज़ाइन/निर्माण राज्य द्वारा जारी किए गए वायुयोग्यता निर्देशों के आधार पर अनिवार्य संशोधन जारी करता है।

डीजीसीए के संज्ञान में आया है कि कई ऑपरेटरों, अंतरराष्ट्रीय और घरेलू स्तर पर, ने अपने विमान बेड़े पर 17 दिसंबर 2018 को… pic.twitter.com/6UhQxIYLrE

— One India News (@oneindianewscom) July 15, 2025

DGCAના આદેશનો સીધો અસર એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી મોટી એરલાઇન્સ પર પડશે, જેઓના બેડામાં મોટા પ્રમાણમાં બોઇંગ 737 અને 787 વિમાનો છે. આ પગલું ICAOના સેફ્ટી ધોરણો અનુસાર ખૂબ જ મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે ભારત સિવાય Etihad અને દક્ષિણ કોરિયા જેવી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પણ પોતાના બોઇંગ વિમાનો માટે સમાન પ્રકારના ઇન્સ્પેક્શનના આદેશ જારી કર્યા છે, જે થી સ્પષ્ટ થાય છે કે આ સમસ્યા વૈશ્વિક સ્તરે ગંભીર રીતે જોવામાં આવી રહી છે.

આ નિર્ણય ઉડ્ડયન સુરક્ષા માટે એક આગવી પ્રાથમિકતા ધરાવે છે અને DGCA દ્વારા લેવામાં આવેલ આવું સક્રિય પગલું ભવિષ્યમાં શક્ય દુર્ઘટનાઓ અટકાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, AAIB, AAIB Report, aircraft, Boeing, Boeing 737, Boeing 737 and 787, DGCA, DGCA orders fuel control, fuel control switch, inspection, latest news, news channel in india, oneindianew, top news, ઇન્ડિગો, ઇન્ડિગો એરલાઇન્સે, એર ઇન્ડિયા, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય, ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ, ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ વિમાન, બોઇંગ 787 વિમાનો, સ્પાઇસજેટ એરલાઇન્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 15, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા
Next Article અંતિમ વિજય ધર્મનો હોવાથી ગુરુના આશીર્વાદ મેળવવા માટે ધર્મની બાજુમાં ઊભા રહો ! – સનાતન સંસ્થા વતી આવાહન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?