Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

ગુજરાત

407 stories

ખેડા જિલ્લા ભાજપા દ્રારા નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારોહની તડામાર તૈયારીઓ

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકમાં આગામી ૩જી નવેમ્બરે,સોમવારે, ખેડા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન જગદીશભાઈ વિશ્વકમાં ખેડા જિલ્લાના વીર ભાથીજી મહારાજના ફાગવેલ ધામ અને સંતરામ મહારાજની ભૂમિ નડિયાદની મુલાકાત લેશે.આ ઉપરાંત સરદાર પટેલના જન્મ સ્થળ,…

· 2 min read

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે

પ્રથમવાર એકતાનગર ખાતે દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાશે અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે એકતાનગર ખાતે ‘એકત્વ’ની થીમ પર ગુજરાત સહિત ૮ રાજ્ય, NSG અને…

· 3 min read

કેવડિયામાં એકતા નગર ખાતે એકતા પરેડનું ગ્રાન્ડ રીહર્સલ, પૂરજોશમાં એકતા પરેડની તૈયારીની જુઓ તસવીર

ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. કેવડીયા ખાતે એકતા પરેડને લઈને છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રીય એકતા દિવસ સ્વતંત્રતા સેનાની અને લોહપુરુષ કહેવાતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ…

· 3 min read

કુદરતી આફતનો સામનો કરવા સરકારનો મોટો નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત લેવા મંત્રીઓ તૈનાત

ગુજરાત રાજ્યમાં થયેલા અણધાર્યા માવઠા (બિનમોસમી વરસાદ)થી ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરથી 'એક્શન મોડ' અપનાવ્યો છે. રાહત અને વ્યવસ્થાપનના કામોને ઝડપી બનાવવા માટે કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.…

· 2 min read

ગુજરાત તરફ વધી રહી છે આફત: બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમ અંગે આજની નવીનતમ અપડેટ

Cyclone Montha Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં રચાયેલું ચક્રવાત મોન્થા ઝડપથી મજબૂત થઈ રહ્યું છે અને 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આગાહી મુજબ, 28 ઓક્ટોબરની સાંજ કે રાત સુધીમાં આ…

· 4 min read

લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે

- દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડ - વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો - ⁠રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા 'એકત્વ' થીમ આધારિત 10 ટેબ્લોઝ પ્રસ્તુત થશે - ભારત પર્વ અંતર્ગત 1 થી 15 નવેમ્બર સુધી…

· 8 min read

હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીમંડળનો વિસ્તરણ થયું છે, જેમાં કુલ 26 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા મંત્રીમંડળમાં રાજ્યને ફરી એકવાર યુવા અને દ્રઢ નેતૃત્વ મળી રહ્યું છે, કારણ કે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને રાજ્યના DyCM તરીકે નિમણૂક આપવામાં…

· 3 min read

ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી, 3 ધારાસભ્યોને મંત્રીપદ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નવા મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વને મજબૂત કરવા માટે ત્રણ મહિલા ધારાસભ્યોને મંત્રીપદ પર સ્થાન આપ્યું છે, જે રાજ્યની રાજનીતિમાં મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યને પ્રગટ કરે છે. આ ત્રણેય મહિલાઓ—મનીષા વકીલ, રીવાબા જાડેજા અને દર્શના વાઘેલા—રાજ્યના અલગ અલગ…

· 3 min read

ગુજરાતના નવા મંત્રીમંડળનો શપથગ્રહણ, હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી

ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની શપથવિધિ ભવ્ય રીતે યોજાઈ હતી. ગાંધીનગર સ્થિત રાજ્યપાલ ભવન ખાતે આયોજિત આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા. આ શપથવિધિ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 26 મંત્રીઓએ પદ અને…

· 2 min read

ભાજપે મંત્રીમંડળમાં સરપ્રાઈઝ આપી ચોંકાવ્યા, 19 નવા ચહેરા

ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું નવું મંત્રીમંડળ આખરે જાહેર થઈ ગયું છે. લાંબા રાજકીય મન્થન અને સંગઠન સ્તરે ચર્ચા બાદ શુક્રવારે નવા મંત્રીમંડળની યાદી જાહેર કરવામાં આવી છે. કુલ 26 મંત્રીઓની કેબિનેટમાં આ વખતે જૂના અને નવા ચહેરાઓનું સંતુલન…

· 4 min read