Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 28°C

અમદાવાદ

258 stories

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’

અયોધ્યામાં 25 નવેમ્બરે યોજાનાર ઐતિહાસિક સમારોહ અંતર્ગત રામ મંદિરના શિખર પર વિશાળ અને પવિત્ર "ધર્મ ધ્વજ" ફરકાવવાનો કાર્યક્રમ તૈયારીઓના અંતિમ તબક્કે છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે, જ્યારે ભારતીય સેના ધ્વજારોહણની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા નિભાવશે.…

· 4 min read

સાબરમતી જેલમાં રાઈસિન પ્લોટના કેદી સૈયદ પર અન્ય કેદીઓનો હુમલો

તાજેતરમાં ગુજરાત ATS દ્વારા રાઈસિન ટેરર પ્લોટ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ સોમવારે સાંજે સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બીજી જ સવારને એક ચોંકાવનારી ઘટના બની. મંગળવારે સવારે ત્રણેય આતંકવાદી પોતાના શેલમાં ઊંઘી રહ્યા હતા…

· 2 min read

અમદાવાદના જમાલપુરમાં મંદિરની જગ્યા પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવાયું

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઊંટવાળી ચાલી પાસે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીની જમીન પર છેલ્લા 15-16 વર્ષથી ચાલતું ગેરકાયદેસર દબાણ આખરે હટાવવામાં આવ્યું છે. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે એક મેગા ડિમોલીશન ડ્રાઇવ હાથ ધરી, જેમાં…

· 2 min read

અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્ક કર્યો પર્દાફાશ

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના છ સભ્યોને ધરપકડ કરી છે, જેમાં એક નાઇજિરિયન નાગરિક મેડુફોર સ્ટીવ ઉઝોચી અને ભારતીય સાથીદારો કૃષ્ણમતી ચૌધરી, મહેશ ચૌધરી, સલીમ શેખ,…

· 4 min read

ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી મહુધા પોલીસ

ઇ.આઈ.જી.પી. વિધી ચૌધરી અમદાવાદ રેન્જ તેમજ વિજય પટેલ સાહેહ પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ નાઓ દ્રારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબતુ થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે છેતરપિંડી, વિશ્વાસઘાત, ઠગાઇ ના વણ શોધાયેલ ગુનાઓ શોધી આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી…

· 3 min read

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી

"વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમનો પવિત્ર ધ્વનિ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી * વંદે માતરમ ગીતમાં જે મા ભારતીની કલ્પના કરવામાં આવી છે, તે મુજબ સુજલામ-સુફલામ સહિતની દરેક વાતને…

· 5 min read

T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો

ક્રિકેટ ચાહકો માટે ખુશીની ખબર એ છે કે, ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનું નક્કી થયું હોવાનું એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. આ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ…

· 3 min read

સરખેજમાં ‘દૃશ્યમ’ જેવી ઘટના : પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, લાશ ઘરમાં દાટી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી હચમચાવી દેનારી ઘટના બહાર આવી છે. અહીં એક વર્ષ પહેલાં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર પત્ની પર જ પતિની હત્યાનો આરોપ ચઢ્યો છે. માહિતી મુજબ, સરખેજની ફતેવાડી કેનાલ રોડ પર રહેતો સમીર બિહારી અચાનક…

· 2 min read

અમદાવાદમાંથી 17 બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓની ધરપકડ

અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસે એક મોટું ઑપરેશન ચલાવીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી 17 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી છે. પોલીસની ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે આ મહિલાઓ છેલ્લા કેટલાંક મહિનાથી શહેરના…

· 3 min read

અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, સુરત, અમદાવાદ,ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, હજુ 2 દિવસ કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે…

· 3 min read