આદિપુર GIDCમાં બુલડોઝર એક્શન, 120 જેટલા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી
આદિપુર ખાતે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વ્યસ્ત આદિપુર GIDC વિસ્તારમાં લાંબા સમયથી ઉભા થયેલા ગેરકાયદે કેબિનો, કાચા-પાકા બાંધકા?...
ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક પર મોટી કાર્યવાહી : ₹3,727 કરોડનું ડ્રગ્સ સીઝ, માફિયાના ઘર પર બુલડોઝર
ગુજરાત સરકારે રાજ્યમાં વધતા ડ્રગ્સના કાળા વેપાર સામે કડક વલણ અપનાવી ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુ...
ગુજરાતને મળી 5મી રામસર સાઇટ, કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર
ગુજરાતે પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક નવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારમાં આવેલું ‘છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ’ હવે સત્તાવાર રીતે ...
દીકરીઓને સશક્ત બનાવવા ‘બાલિકા પંચાયત મોડેલ’ લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે 24 જાન્યુઆરી 2026એ ગુજરાત સરકારે દીકરીઓના સર્વાંગીણ વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ કરીને દેશના શિક્ષણ અને સમાજસેવામાં નવી દિશા નક્કી કરી છે. રાજ્ય દેશનો પહેલો રાજ્ય...
ભુજમાં 14 વર્ષની હિંદુ સગીરા પર બળાત્કાર, વીડિયો વાયરલ કરી 5 મહિના સુધી શોષણ કર્યું
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષની હિંદુ સગીરાનું પાંચ મહિનાથી વધુ સમય સુધી શારીરિ...
કચ્છમાં મેગા ડિમોલિશન, 100 એકર જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ હટાવ્યું
કચ્છમાં રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં વહીવટી તંત્રે આજે વહેલી સવારથી કંડલા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે વિશાળ અભિયાન શરૂ કર્યું છે. કંડલા અને મીઠા પ?...
કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફલેમિંગો પક્ષીનું આગમન
ખડીરના અમરાપરથી શિરાંનીવાંઢ રાપર તરફ જતા માર્ગ પર છેલ્લાં કેટલીક સાલોથી સુરખાબ (ફ્લેમિંગો) પક્ષીઓનો વિશાળ જમાવડો જોવા મળે છે, જેના કારણે આ વિસ્તાર પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે અનોખું આક?...
કચ્છનું ધોરડો ગામ સોલાર વિલેજ જાહેર, PM મોદીએ ઇ-લોકાર્પણ કર્યું
જિલ્લાના ધોરડો ગામને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 100 ટકા સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી કર્?...
મુંદરામાંથી 82 લાખનો વિદેશી દારૂ LCBએ ઝડપ્યો, 7584 બોટલ અને 5640 બીયર ટીન કરી જપ્ત
કચ્છના માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા અને તેના સાથીદારોના ગેરકાયદે શરાબના ધંધાનો ખુલાસો વારંવાર થતાં છતાં આરોપી હજી સુધી પોલીસની પકડથી દૂર છે. તાજેતરમાં જ કોડાય ...
દેવનાથબાપુની માગ સરકારે સ્વીકારી, ગાયને રાજ્યમાતાનો દરજ્જો અપાવવા 9 દિવસથી ઉપવાસ પર હતા
છેલ્લા નવ દિવસથી કચ્છના ભુજ ખાતે કલેક્ટર કચેરી બહાર યોગી દેવનાથબાપુ ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માગ સાથે અનશન ઉપવાસ પર બેઠા હતા. ગૌમાતાને રાજ્યના સન્માન અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં ?...