શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસમાં થઈ રહેલ પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથેની શિવવંદના
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથેની શિવવંદના થઈ રહેલ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાનિધ્યમાં ભૂદેવો સાથે ભાવિકો જોડાયેલાં રહ્યાં છે. સનાતન ?...
ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ
ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં બજરંગદાસબાપુના ધામમાં 'બાપા સિતારામ' ભાવનાદ ગુંજ્યો અને આ સાથે ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ છે. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર સાથે ગોહિલવાડનાં સંત બજરંગદાસબાપુ?...
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે થઈ ઉજવણી
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે. અહીંયા પૂજન, ધ્વજારોહણ અને પ્રસાદ સાથે રક્તદાન શિબિર આયોજન થયેલ. ગોહિલવાડના ઐતિહાસિક સ્થાન ધોળામાં સંત ધનાબાપાની ૧૮૧મી ?...
સારંગપુરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ‘સત્સંગ દિન’ અને ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ની ઉજવણી કરાઈ
ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં વિશેષ 'પ્રેસ-મીડિયા સ્નેહ મિલન' નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં હકારાત્મકતા ફેલાવ?...
સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ
ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે એક વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લા?...
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા થતી પૂજન આરાધના
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા પૂજન આરાધના થતી રહી છે. શિવમંદિર પરિસરમાં કાંઠાગોરની આરતી વંદના થઈ રહેલી છે. આપણાં શાસ્ત્રો સાથે સંસ્કૃતિ અને ભક્તિભાવ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં રાજીપો
શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારને રાજીપો થયો. પાપમોચીની એકાદશી પ્રસંગે સત્સંગ મંડળને આમ સાનિધ્ય મળ્યું. ગોહિલવાડનાં જાણીતાં ?...
‘મંચન’ પણ વ્યભિચારી થઈ રહ્યું છે, ‘મંથન’ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુ
બગસરામાંં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના ગાન સાથે રામકથા 'માનસ મેઘાણી' લાભ મળી રહ્યો છે. 'મંચન' પણ વ્યભિચારી થઈ રહ્યું છે, 'મંથન'ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુએ ક્થા પ્રસંગોનું વર્ણન ?...
કુળદેવી યાહામોગી માતાજીના દર્શન સાથે જનકલ્યાણ માટે પ્રાર્થના
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી યાહામોગી માતાજીના પાવન ધામે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથ?...
દાંતા ખાતે ત્રિશૂળીયા ઘાટ પર ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિધિ સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી યાત્રા માર્ગ પર આવેલા ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના વિધિ ભક્ત?...