Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

ભારત

2,432 stories

PM મોદીએ કહ્યું : ભારત-ફ્રાન્સ સહયોગથી બનશે એવરેસ્ટ ઊંચાઈ સુધી ઉડનારું હેલિકોપ્ટર

ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે મુંબઈના લોકભવનમાં ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) જાહેર કર્યું, જે બંને દેશોના આર્થિક અને વેપારિક સંબંધોમાં…

· 2 min read

બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણી બાદ તારિક રહેમાન બન્યા વડાપ્રધાન, નવા કેબિનેટની ઘોષણા

બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નવી સરકાર રચાઈ ચૂકી છે. 17 ફેબ્રુઆરી, 2026 (મંગળવાર)ના રોજ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના વડા તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન પદના શપથ લીધા. આ સાથે બાંગ્લાદેશમાં અંદાજે 30 વર્ષ પછી પુરૂષ વડાપ્રધાન પદે…

· 2 min read

રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત, મોટી સંરક્ષણ ડીલની થશે ઘોષણા

ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન ચાર દિવસના ભારત પ્રવાસે મંગળવારે મુંબઈ પહોંચ્યા છે. મહારાષ્ટ્રના લોકભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અંગે ચર્ચા કરી. PM મોદીએ…

· 3 min read

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં ત્રણ દિવસીય ભારત યાત્રાએ, મુંબઈ આગમન બાદ મોદી સાથે હાઈ લેવલ મીટિંગ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં 17થી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર યોજાયેલી આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક અને વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે. મેક્રોંનો પ્રવાસ મુંબઈથી શરૂ થયો છે અને આ તેમની…

· 3 min read

India AI Impact Summit 2026 : આરોગ્ય, સુરક્ષા અને ડિજિટલ સશક્તિકરણ પર ફોકસ સાથે સમિટનો બીજો દિવસ

ભારતમાં યોજાઈ રહેલી AI Impact Summit 2026નો આજે બીજો દિવસ ટેકનોલોજી અને સમાજ વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ અને સત્રોથી ભરેલો રહ્યો. દેશ-વિદેશના અગ્રણી AI સંશોધકો, નીતિ નિર્માતાઓ, ટેક્નોલોજી નિષ્ણાતો અને નોબેલ પુરસ્કાર વિજેતાઓની હાજરીમાં આયોજિત આ સમિટનો…

· 3 min read

સંરક્ષણ બજેટમાં 15% વધારો, દેશની સુરક્ષા અને આધુનિકીકરણ પર ભાર : PM મોદીના મહત્વપૂર્ણ નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારતના સંરક્ષણ ક્ષેત્રની મજબૂતી, સૈન્ય આધુનિકીકરણ અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા દળોને વધુ સશક્ત અને આધુનિક બનાવવું સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. તાજેતરમાં રજૂ કરાયેલા…

· 3 min read

તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં PM મોદી નહીં જાય, ભારતનું પ્રતિનિધિત્વ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરશે

બાંગ્લાદેશમાં નવા રાજકીય પરિબળો વચ્ચે તારિક રહેમાનના શપથવિધિ સમારોહ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે, વ્યસ્ત કાર્યક્રમોને કારણે પ્રધાનમંત્રી મોદી સમારોહમાં હાજરી આપી શકશે નહીં અને તેમના સ્થાને ભારત તરફથી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પ્રતિનિધિત્વ કરશે.…

· 3 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે

અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA) પર દેશભરમાં મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેન્દ્ર સરકારે તેને ભારત માટે મોટી જીત તરીકે રજૂ કર્યું છે, જ્યારે વિપક્ષ અને કેટલાક વિશ્લેષકો આ કરારને ભારત માટે હાર અને અમેરિકા…

· 2 min read

ભારત મંડપમમાં યોજાશે વૈશ્વિક AI સમિટ, 100થી વધુ દેશોની ભાગીદારી સાથે ભારત રજૂ કરશે ‘Sovereign AI’ વ્યૂહરચના

ભારત વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંમેલન ‘India AI Impact Summit 2026’નું યજમાન બનવા જઈ રહ્યું છે. આ પાંચ દિવસીય ભવ્ય કાર્યક્રમ 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. સમિટ દરમિયાન ભારત પોતાની…

· 2 min read

વડાપ્રધાન મોદીએ નવી PM ઓફિસ ‘સેવા તીર્થ’નું લોકાર્પણ કર્યું, નવા કાર્યાલયમાંથી 4 મોટા નિર્ણય લીધા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી અને આધુનિક PM ઓફિસ ‘સેવા તીર્થ’નું ભવ્ય લોકાર્પણ કર્યું. રાયસીના હિલ્સમાં સ્થિત આ કાર્યાલયમાં હવેથી વડાપ્રધાન કાર્યાલય, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય (NSCS) અને કેબિનેટ સચિવાલય એક જ છત્ર નીચે કાર્યરત રહેશે. આ સાથે જ…

· 3 min read