અમેરિકા દ્વારા જાહેર થયેલા નકશામાં PoK અને અક્સાઈ ચીન ભારતનો ભાગ દર્શાવતા પાકિસ્તાનમાં મચ્યો હડકંપ
આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર કાશ્મીર મુદ્દે તણાવ જોવા મળ્યો છે, જ્યારે અમેરિકાના વેપાર પ્રતિનિધિના કાર્યાલય (USTR) દ્વારા શેર કરાયેલા એક નકશામાં સમગ્ર જમ્મુ-કાશ્મીર, પીઓકે (PoK) અને અક્સાઈ ચીનને ભારતના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ નકશો સોશિયલ મીડિયા પર વાયરલ…










