દિલ્લીમાં 16 કિમીની નવી મેટ્રો લાઈન, 13 નવા સ્ટેશન બનાવાશે
મોદી સરકારે દિલ્હીવાસીઓ માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે. આજે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં જાણકારી આપતા જણાવ્યું કે આ નવી મેટ્રો યોજનામાં અંદાજે ₹12,015…










