ભાદરવી પૂનમ મહામેળામાં ૧૮ વર્ષથી અવિરત સેવા આપતો પાટણ હારીજ નો જય જલિયાણ સેવા કેમ્પ
ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ઉભા થતા સેવાનાં કૅમ્પો મેળાની આગવી ઓળખ છે. ચા, પાણી, નાસ્તો, લીંબુ શરબત, ભોજન, વિશ્રામ, મસાજ અને મેડિકલ સુવિધાઓ જેવી વ્યવસ્?...
“10 પ્લાસ્ટિક બોટલ આપો, સ્ટીલ બોટલ મેળવો”, અંબાજીને સ્વચ્છ રાખવા પદપાત્રીઓ માટે ખાસ ઑફર
લાખો માઈ ભક્તોની અડગ આસ્થા સાથે જોડાયેલી અંબાજી પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થા અને ભક્તિનો ઉત્સવ નથી, પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણનો સંદેશ પણ આપે છે. ભાદરવી પૂનમના આ વિશાળ મેળામાં દર વર?...
અંબાજીમાં શ્રદ્ધાળુની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
અંબાજીમાં ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો શરૂઆતથી જ ભક્તિભાવ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો છે. બીજા જ દિવસે અંબાજી ધામે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લી...
અંબાજીમાં પહેલીવાર ભવ્ય ડ્રોન શો : 400 ડ્રોનથી સર્જાશે આકર્ષક દ્રશ્યો, શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થશે
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમ પર વિશાળ મેળાનો કાર્યક્રમ યોજાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉપસ્થિત રહે છે. આ વર્ષે 1થી 7 સપ્ટેમ્બર સુધી યો...
અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે
ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવ્ય રીતે યોજાય છે. આ વર્ષે યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ ટ્રા...
અંબાજી યાત્રાધામના વિકાસ માટે અંદાજે રૂ.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ માસ્ટર પ્લાનનું અમલીકરણ • અંબાજી મંદિરથી ગબ્બર સુધી થશે ‘શક્તિ કૉરિડોર’નું નિર્માણ • મેળા-ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા, શ્રદ્ધાળુને મળશે યાત્ર?...
અંબાજી મંદિરમાં 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, છત્ર-બાજોટ સહિત દરવાજાનું દાન કર્યું
સુપ્રસિદ્ધ શક્તિ પીઠ યાત્રાધામ અંબાજી મંદિરમાં તાજેતરમાં એક અમૂલ્ય અને શ્રદ્ધાયુક્ત દાન અર્પણ કરવામાં આવ્યું છે, જે ભક્તિ અને ભાવનાની જીવંત અભિવ્યક્તિ છે. અમદાવાદના એક અનામ શ્રદ્ધાળુ પરિ...
અંબાજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર, બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં
આજથી એટલે કે બુધવાર, 30 એપ્રિલ 2025 થી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અમલમાં આવ્યો છે. આ ફેરફાર ઋતુ અનુસાર થતા સૂર્યોદય અને સૂર્યાસ્તના બદલાવને ધ્યાનમાં રાખીને અને યાત્રાળુઓની સ?...
અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય ?...
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પહોંચ્યું મા અંબાના ચરણોમાં
આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની જન્મ ભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. રામ મંદિરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે લ?...