click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે
Gujarat

અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે

અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Last updated: 2025/08/26 at 6:52 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવ્ય રીતે યોજાય છે. આ વર્ષે યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ (એસ.ટી.) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. કુલ 5500 વધારાની બસો દોડાવવામાં આવશે, જે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન અંબાજી તરફ વિવિધ રૂટ્સ પરથી સેવા આપશે. આ બસો મુખ્યત્વે અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય શહેરોને જોડશે. ઉપરાંત, નજીકના વિસ્તારોમાંથી આવનારા યાત્રાળુઓ માટે વિશેષ મીની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ગબ્બરથી અંબાજી RTO માટે 20 બસો, અંબાજીથી દાંતા માટે 15 બસો અને દાંતાથી પાલનપુર માટે 20 બસો ચાલુ કરવામાં આવશે.

યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમ દ્વારા 24×7 GPS મોનિટરિંગ સિસ્ટમ, પેસેન્જર શેડ, લાઇન અને ક્યુ મેનેજમેન્ટ, જાહેર શૌચાલય તેમજ પીવાના પાણીની સુવિધા ગોઠવવામાં આવી છે. આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે 4000 કર્મચારીઓની ટીમ સતત તૈનાત રહેશે, જેથી લાખો યાત્રાળુઓને સુરક્ષિત અને આરામદાયક સફરનો અનુભવ મળી શકે.

માત્ર પરિવહન જ નહીં, પરંતુ યાત્રાળુઓની સુરક્ષા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ પણ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ વર્ષે ટ્રસ્ટે યાત્રાળુઓ માટે ₹10 કરોડનો વીમો કવરેજ ઉપલબ્ધ કર્યો છે, જે ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણો વધારે છે. આ વીમા હેઠળ કોઈ યાત્રાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવશે.

આ વીમાની ખાસિયત એ છે કે અંબાજી શક્તિપીઠના આસપાસ 50 કિલોમીટર વિસ્તારમાં થતા અકસ્માતોને આવરી લેવામાં આવ્યા છે. આ કવરેજ હેઠળ ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીક આવેલા 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આથી, દૂર-દૂરથી આવતા લાખો શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક યાત્રા સાથે સુરક્ષાનો પણ ભરોસો આપવામાં આવશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: ambaji, Ambaji Mataji temple, ambaji news, Ambaji temple, Banaskantha, gujarat cm, Gujarat news, gujarati news, latest news, top news, top news channel, અંબાજી, અંબાજી મંદિર, અંબાજી મંદિર ટ્રસ્ટ, અંબાજી શક્તિપીઠ, ગુજરાત, ગુજરાત એસ.ટી. નિગમ, ભાદરવી પૂનમ, મહામેળા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જામનગરમાં ચાંદીબજારમાં સતત 41માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન, ચાંદીના ગણપતિ સ્થાપિત કરાશે
Next Article ઝેલેન્સ્કીનો આભાર સંદેશ: “રશિયા યુદ્ધ અંત માટે ભારત મદદગાર બનશે”

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?