સરહદના વીર જવાનો માટે મોગરીની દીકરીનો સ્નેહસેતુ; દર વર્ષે મોકલે છે 6000 રાખડીઓ
રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના વચનનું પવિત્ર પર્વ. પરંતુ આણંદ તાલુકાના મોગરી ગામની 18 વર્ષીય વિદ્યાર્થીની ખુશી વૈદ્યએ રાખડીના આ પવિત્ર તાંતણાને દેશભક્તિ સાથે જોડી સરહદ પર દેશન...
તહેવારો પહેલાં આણંદમાં ફૂડ વિભાગનું ‘ઓપરેશન શુદ્ધતા’; 8 પેઢીઓને નોટિસ
આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. જિલ્લામાં મીઠાઈ, ?...
રેલવેમાં નોકરીનું સપનું બતાવી લાખોની ઠગાઈ! આણંદ સાયબર ક્રાઇમે ‘બંટી-બબલી’ની જોડી ઝડપી
આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુવક-યુવતીઓને રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી બનાવટી ઓફર લેટર, આઈ-કાર્ડ અને અન્ય દસ્તાવેજો આપીને છેતરપિંડી કરવાના કથિત કૌભાંડનો આણં?...
વિશ્વ બંધુત્વ દિવસે ઓડમાં માનવસેવાનો મહાયજ્ઞ; યુવાનો રક્તદાન માટે ઉમટ્યા
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ઓડ દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણીજીના 19મા પુણ્ય સ્મૃતિ દિવસ ‘વિશ્વ બંધુત્વ દિવસ’ નિમિત્તે માનવસેવાના ઉમદા સંકલ્પ સાથે રક્તદાન કેમ્પનું...
વરસાદી હોનારતમાં સરકારનો સહારો : પેટલાદના અસરગ્રસ્ત પરિવારોને ₹3.10 લાખની મકાન સહાય
પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે મકાનોને થયેલા નુકસાન બાદ અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. નાણા રાજ્યમંત્રી શ્રી કમલે...
વિદ્યાનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો મેગા એગ્રી ક્રેડિટ કેમ્પ, કૃષિ ક્ષેત્ર માટે આશરે ₹150 કરોડની લોન મંજૂર
ખેડૂતો, ગ્રામીણ ઉદ્યોગસાહસિકો અને કૃષિ સાથે સંકળાયેલા વ્યવસાયોને સરળતાથી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ગાંધીનગર પ્રાદેશિક કાર્યાલય દ્વારા વિદ્યા?...
આણંદમાં ખો-ખોનો નવો અધ્યાય : ઓક્શનથી પસંદ થયેલા ખેલાડીઓ મેદાને
‘આરોહણ’ અંતર્ગત અનોખી રમત પહેલ; ગુજરાતભરની પ્રતિભાઓને મળ્યું રાજ્યકક્ષાનું મંચ આણંદમાં ખો-ખોની રમતને નવી ઓળખ અને પ્રતિભાશાળી ખેલાડીઓને મોટું મંચ આપવાના ઉદ્દેશ સાથે એન. એસ. પટેલ આર્ટ્સ કો?...
સેવા, શિક્ષણ અને સંસ્કારની 20 વર્ષની ગૌરવયાત્રા — ‘આરોહણ’ મહોત્સવમાં ડૉ. ભીખુભાઈ પટેલનું ભવ્ય સન્માન
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી ડૉ. ભીખુભાઈ એન. પટેલના 20 વર્ષના અવિરત અને સફળ સેવાકાળની પૂર્ણતા નિમિત્તે ‘આરોહણ’ મહોત્સવનું ઇપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજન ?...
સરદારની કર્મભૂમિમાં લહેરાયો તિરંગો, રૂ.25 લાખના વિકાસકાર્યોની ભેટ સાથે ભવ્ય ઉજવણી
આણંદ જિલ્લાના ઉમરેઠ સ્થિત એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પૂરા ઉત્સાહ અને દેશભક્તિના રંગારંગ માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી મંત્રી સંજયસિં?...
આણંદ બન્યું તિરંગામય : 10 હજારથી વધુ નગરજનો ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા
દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આણંદ શહેરમાં રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ સર્જાયો હતો. આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગર?...