તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં PM મોદી નહીં જાય, ભારતનું પ્રતિનિધિત્વ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરશે
બાંગ્લાદેશમાં નવા રાજકીય પરિબળો વચ્ચે તારિક રહેમાનના શપથવિધિ સમારોહ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે, વ્યસ્ત કાર્યક્રમોને કારણે પ્રધાનમંત્રી મ?...
બાંગ્લાદેશમાં ચૂંટણી વચ્ચે હિંસાની ઘટના : મૌલવી બજારમાં હિંદુ યુવક રતન સહુકારની નિર્મમ હત્યા
બાંગ્લાદેશમાં ગુરુવારે (12 ફેબ્રુઆરી 2026) સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દેશમાં લઘુમતી સુરક્ષાને લઈને ચિંતા વધારતી એક ગંભીર ઘટના સામે આવી છે. મૌલવીબજાર જિલ્લાના ચમ્પારા ચા બ?...
ભારત સામે મેચ મુદ્દે પાકિસ્તાનનો યુ-ટર્ન, ICC સમક્ષ મૂકી 3 શરતો – અહેવાલોમાં ખુલાસો
ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતીક્ષિત મેચને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે હવે મોટો રાજકીય અને ક્રિકેટિંગ વળાંક આવ્યો છે. અત્યાર સુધી બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્ત?...
યુનુસના સલાહકાર શફીકુલ આલમના વિવાદિત નિવેદનથી મચ્યો હંગામો, હિંદુ સંગઠનો પર કટાક્ષ
બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે ફરી એકવાર ચર્ચા તેજ બની છે, જ્યારે યુનુસના ચીફ એડવાઇઝર અને પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય અને સામાજિક સ?...
પાકિસ્તાન બહાર, બાંગ્લાદેશ પાછું આવ્યું? ICCનો T20 વર્લ્ડ કપ ટ્વિસ્ટ : રિપોર્ટ
ICC T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં 2 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે, પરંતુ ટુર્નામેન્ટની આસપાસ ઘણો અભૂતપૂર્વ નાટક થઈ ચૂક્યો છે. મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી દૂર કર્યા પછી, બાંગ્લાદેશે તેમની મેચો માટે ભ...
ICGએ બાંગ્લાદેશથી ભારત આવી રહેલી સોપારીની દાણચોરી કરતી માછીમારી બોટને ઝડપી
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના ફ્રેઝરગંજ સ્ટેશન દ્વારા 22 જાન્યુઆરીના રોજ દરિયાકાંઠા સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ ક?...
ભારત સાથે પંગો લેતાં બાંગ્લાદેશ ‘ક્લીન બોલ્ડ’, સ્કોટલેન્ડને મળ્યો ‘ફ્રી હિટ’ : ICCનો કડક આદેશ
ICCના કડક નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટો વિવાદ સામે આવ્યો છે. ટી20 વર્લ્ડકપ 2026ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ બાદ ICCએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. બ?...
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં નહીં રમે, નવી ટીમને તક મળશે
બાંગ્લાદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. બાંગ્લાદેશે 2026 ના T20 વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય લીધો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે. છેલ્લા કેટલ?...
બાંગ્લાદેશમાં 10 દિવસથી લાપતા હિંદુ યુવકની નદીમાં મળી લાશ, પોસ્ટમોર્ટમ માટે મોકલાયો મૃતદેહ
તાજેતરમાં બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને વધતી હિંસા વચ્ચે હિંદુ સમુદાયને નિશાન બનાવવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ જ કડીમાં એક વધુ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બાંગ્લાદેશન?...
બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી હિંસા અને રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતે વધુ એક મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યો નિર્ણય લીધો છે. શેખ હસીનાને સત્તાથી હટાવ્યા બાદ ...