Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 30°C

Breaking news

5,316 stories

EDની કાર્યવાહી : AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર દરોડા, તાજેતરમાં બન્યા હતા ડેપ્યુટી લીડર

બુધવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્ર સાથે જોડાયેલા વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) સાથે જોડાયેલા ફંડમાં કથિત નાણાકીય ગેરરીતિઓ…

· 2 min read

બિહારમાં રાજકીય ઇતિહાસ રચાયો : સમ્રાટ ચૌધરી બન્યા 24માં મુખ્યમંત્રી, ભાજપના પ્રથમ CM

બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. સમ્રાટ ચૌધરી એ પટનાના લોકભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈન દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ખાસ વાત…

· 3 min read

મોડાસાની દીકરી માટે ‘કાળ’ બનીને આવી સેફ્ટી પિન: શ્વાસનળીમાં ફસાયેલી પિન કાઢી સિવિલના તબીબોએ આપ્યું નવજીવન

અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકની ૧૩ વર્ષીય તરુણી માટે શનિવારનો દિવસ મુસીબત લઈને આવ્યો હતો. શાળામાં સફાઈ દરમિયાન મળેલી એક નાનકડી સેફ્ટી પિન મોઢામાં મૂકવી આ દીકરીને એટલી ભારે પડી કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. ત્યારબાદ તેને અરવલ્લી પછી…

· 3 min read

શાંતિદૂત બનવાની કોશિશમાં પાકિસ્તાનની ફજીયત, ઇસ્લામાબાદ બેઠક બાદ હોટેલ બિલ વિવાદ ચર્ચામાં

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપના માટે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ દેશની આર્થિક સ્થિતિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. પાકિસ્તાને આ બેઠકને મધ્યસ્થીની ભૂમિકા તરીકે વૈશ્વિક સ્તરે પોતાની છબી સુધારવાની તક તરીકે રજૂ કરવાનો…

· 2 min read

નોઈડામાં હિંસા બાદ ઉશ્કેરણીજનક ચેટ-ઑડિયો સામે આવ્યાં, નક્સલ લિન્ક પણ ચકાસી રહી છે યોગી સરકાર

ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિસ્તારોમાં પગાર વધારાની માંગ સાથે શરૂ થયેલું પ્રદર્શન હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. તપાસ દરમિયાન પોલીસને મળેલા સોશિયલ મીડિયા પુરાવાઓ પરથી આ ઘટનાને પૂર્વ આયોજનબદ્ધ કાવતરું માનવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે…

· 2 min read

અમરનાથ યાત્રા 2026 પહેલાં જ બાબા બરફાનીના દર્શન, ગુફામાં બરફ શિવલિંગના ભવ્ય રૂપે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ

પવિત્ર અમરનાથ યાત્રા 2026 શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ આ પહેલાં જ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીના પ્રથમ દર્શન સામે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુફામાં બનેલું કુદરતી બરફનું શિવલિંગ વધુ ભવ્ય અને…

· 2 min read

છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ : બોઈલર ફાટતા 10થી વધુના મોતની આશંકા, 40થી વધુ શ્રમિકો દાઝ્યા

છત્તીસગઢ રાજ્યમાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે, જ્યાં વેદાંત લિમિટેડ ના પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા ભયાનક વિસ્ફોટ થયો છે. આ ઘટના સક્તિ જિલ્લાના સિંઘીતરાઈ ગામ નજીક આવેલી યુનિટમાં બની હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. રિપોર્ટ મુજબ, ઘટનાના…

· 2 min read

લોકસભાની બેઠકો 850 સુધી વધારવાની તૈયારી! કેન્દ્ર સરકાર લાવી રહી છે ‘બંધારણ (131મો સુધારો) બિલ 2026’

કેન્દ્ર સરકારે ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ઐતિહાસિક વધારો કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર, સરકારે ‘બંધારણ (131મો સુધારો) બિલ, 2026’નો ડ્રાફ્ટ સાંસદો સાથે શેર કર્યો છે, જેમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદા વધારીને…

· 2 min read

સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા CM : NDA બેઠક બાદ જાહેરાત, 15 એપ્રિલે શપથવિધિ

બિહારના રાજકારણમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. સમ્રાટ ચૌધરી ને Bharatiya Janata Party (ભાજપ) ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને હવે તેઓ બિહારના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. NDAની બેઠક બાદ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં…

· 2 min read

PM મોદીએ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું કર્યુ ઉદ્ઘાટન, હવે માત્ર 2.5 કલાકમાં મુસાફરી

નરેન્દ્ર મોદી એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન દહેરાદૂનમાં ભવ્ય જાહેર સમારોહમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોર (એક્સપ્રેસવે)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. આ એક્સપ્રેસવે…

· 2 min read