Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

Breaking news

5,316 stories

છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં જય વસાવડા

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ વાર્ષિકોત્સવ સાથે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં વિચારક વક્તા જય વસાવડાએ છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં વિવિધ ઉદાહરણો પ્રસ્તુત કર્યા. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોજાયેલ વાર્ષિકોત્સવ પ્રસંગે અગ્રણીઓ, ભૂતપૂર્વ કાર્યકર્તાઓ…

· 3 min read

દેશમાં 5000થી વધુ શાળાઓ ‘શૂન્ય’ વિદ્યાર્થીવાળી, 70% તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં

લોકસભામાં તાજેતરમાં રજૂ કરાયેલા એક મહત્વપૂર્ણ અહેવાલમાં દેશની શાળા શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. શિક્ષણ મંત્રાલયે સાંસદ કાર્તિ પી. ચિદમ્બરમ અને અમરિન્દર સિંહ રાજા વારિંગના પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું છે કે દેશમાં હાલમાં 5,000થી વધુ એવી શાળાઓ છે…

· 2 min read

ઉસ્માન હાદીનાં મોત બાદ ફરી ભડકે બળ્યું બાંગ્લાદેશ

ફરી એક વખત બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. કટ્ટરપંથી નેતા ઉસ્માન હાદીનાં મોત બાદ ઇસ્લામવાદી તત્વો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને 18 ડિસેમ્બર, 2025ના રોજ તેમના અવસાનના સમાચાર મળતા જ ઢાકામાં મોટા…

· 2 min read

સેન્સેક્સ 438 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,950 ની નજીક, મેક્સ હેલ્થકેર, RIL, Jio ફાઇનાન્શિયલ ટોપ ગેઇનર્સ

આજે ભારતીય શેરબજારમાં ખાસ કરીને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં વ્યાપક ખરીદી જોવા મળી, જેના કારણે ફાર્મા સેક્ટર ઇન્ડેક્સ 1% થી વધુ મજબૂત બન્યો. પુણેમાં નવી હોસ્પિટલ શરૂ થવાના સમાચાર બાદ મેક્સ હેલ્થકેરના શેરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો અને તે નિફ્ટીના ટોચના ગેઇનર્સમાં સામેલ…

· 3 min read

અમદાવાદના વેજલપુરમાં કુખ્યાત ગુનેગારના ગેરકાયદે મકાન પર ફરી વળ્યું બુલડોઝર

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા ગુનેગારોમાં કડક સંદેશ આપવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંભીર અને કુખ્યાત ગુનાઓમાં સંડોવાયેલા નામચીન આરોપી જાવેદ ઉર્ફે ઠાકરે મકસુદખાન પઠાણના ગેરકાયદે મકાન પર અમદાવાદ…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપીની શોપિયાથી ધરપકડ, કોણ છે યાસીર અહેમદ ડાર?

ગયા મહિને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસમાં NIAએ નવમા આરોપી તરીકે યાસીર અહમદ ડારની ધરપકડ કરી છે, જે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર જિલ્લાના શોપિયા વિસ્તારનો…

· 3 min read

કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઈનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી (સીગલ) મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. આ પક્ષીના શરીર પર ચીની બનાવટનું GPS ટ્રેકિંગ ડિવાઈસ લગાવેલું હોવાનું સામે આવતા સમગ્ર ઘટનાને સંવેદનશીલ માનવામાં આવી રહી છે, કારણ…

· 2 min read

મોરબી લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર, ડ્રેનેજ પ્રોજેક્ટ માટે ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત

મોરબી મહાનગરપાલિકાએ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ચલાવી વર્ષોથી ચાલતા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી…

· 2 min read

ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત

ભારત અને ઓમાન વચ્ચે 18 ડિસેમ્બર 2025ના રોજ એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલ્તાન હસીમ બિન તારિક અલ સઈદ સાથે મુલાકાત કરી અને વેપાર, રોકાણ અને કૂટનૈતિક સહયોગ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. https://twitter.com/ANI/status/2001602374750859368…

· 2 min read

બંગાળની સમુદ્રી સરહદેથી 2 બાંગ્લાદેશી બોટ ઝડપાઈ, 35 માછીમારોની ધરપકડ

ભારતીય કોસ્ટ ગાર્ડે પશ્ચિમ બંગાળના ખાડીઅંચળમાં ગેરકાયદેસર માછીમારી અટકાવવાના માટે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. 16 ડિસેમ્બર, 2025ના રોજ રુટીન સર્વેલન્સ ઑપરેશન દરમિયાન, ICG દ્વારા 2 બાંગ્લાદેશી માછીમારી બોટો (BFBs) ઝડપવામાં આવી હતી અને 35 માછીમારોને ધરપકડ કરવામાં આવી હતી.…

· 2 min read