Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 25°C

Breaking news

5,314 stories

દાહોદ : સતીપતી પંથના 500થી વધુ પરિવારોનો SIR ફોર્મ ભરવાનો ઇનકાર, આધાર કાર્ડ પણ પરત આપ્યા

રાજયમાં હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યભરમાં આ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જેમાં દાહોદ જિલલામાં પણ અંદાજિત 97 ટકા કામગીરી પુર્ણ થઇ ગઇ છે. હવે બાકીની કામગીરી પુર્ણ કરવા મથામણ ચાલી રહી છે. ત્યારે…

· 2 min read

પોતાના બાળકની આંખો સામે માતા મુસ્લિમ પ્રેમી સાથે રંગરેલિયા કરતી પકડાઈ; કઢંગી હાલતમાં હતી

શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક હોટલમાં શરમજનક ઘટના પ્રકાશમાં આવતા વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. મળતી માહિતી મુજબ, એક મહિલા પોતાના દસ વર્ષના સ્પેશિયલ ચાઈલ્ડને સાથે રાખીને હોટલના રૂમમાં પોતાના ઓળખીતા યુવક સાથે હતી. આ અંગેની માહિતી કેટલાક સ્થાનિક યુવાનો…

· 2 min read

વાહનોમાથી નાણા તથા સામાનની ઉઠાંતરી કરી ચોરી કરનાર નાયડુ ગેંગનો પર્દાફાશ કરતી LCB ખેડા – નડિયાદ

ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા ઇ.પોલીસ અધિક્ષક વી.આર.વાજપાઇ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વેકરીયા તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા…

· 2 min read

દરેક સ્માર્ટ ફોનમાં ‘સંચાર સાથી’ એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ સરકારે પરત ખેંચ્યો

તાજેતરમાં દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે તમામ સ્માર્ટફોનમાં 'સંચાર સાથી' એપને ફરજિયાત રીતે પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. ઓપ્પો, વિવો સહિતની મોબાઇલ કંપનીઓને આવું કરવા માટે 90 દિવસની સમયસીમા આપવામાં આવી હતી.…

· 2 min read

મોરબી મણિમંદિર પાસેની વિવાદિત દરગાહ પર બુલડોઝર, કરોડોની સરકારી જમીન કબજેથી મુક્ત

મોરબી શહેરમાં આવેલા ઐતિહાસિક મણિમંદિરના પરિસરની નજીક આવેલી ગેરકાયદેસર દરગાહ દૂર કરવામાં આવી છે. આ ડિમોલિશનની કાર્યવાહી બાદ વિરોધ કરી રહેલા મુસ્લિમોના ટોળાએ પોલીસ સ્ટેશન નજીક તોડફોડ કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. જોકે…

· 3 min read

દિલ્‍હીમાં થશે ‘સનાતન રાષ્‍ટ્ર’નો શંખનાદ !

ક્યારેક ‘સોનાની ચકલી’ કહેવાતું ભારત માત્ર પોતાની સમૃદ્ધિને કારણે જ મહાન ન હતું, પરંતુ તેની સનાતન સંસ્‍કૃતિ, ધર્મનિષ્‍ઠ જીવનશૈલી, શૌર્ય અને વીરતાથી ભરપૂર શાસનને કારણે હતું. આજે ભારત ટેકનિકલ અને લશ્‍કરી દૃષ્‍ટિએ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ના માધ્‍યમ…

· 4 min read

ખ્રિસ્તી તરીકે નોંધાયેલા લોકોને જ નાતાલના કાર્યક્રમની પરમિશન આપવાની માંગણી

નાતાલનો તહેવાર નજીક આવતા વટાળ પ્રવૃત્તિ નહીં થાય તે માટે અનેક સંસ્થા મેદાનમાં આવે છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી રેકોર્ડમાં માત્ર કાયદેસર નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલના કાર્યક્રમોની પરમીશન આપવામાં આવે તેવી માંગ સાથે દેવી બિરસા સેનાએ આવેદનપત્ર આપ્યું…

· 2 min read

4 ડિસેમ્બરથી બે દિવસની ભારત યાત્રાએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 4 અને 5 ડિસેમ્બર 2025ની ભારત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ અને બહુમૂલ્ય છે, કારણ કે 2022માં રશિયા–યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ તેમની પ્રથમ ભારત યાત્રા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજકીય મંચ પર પણ આ પ્રવાસ પર…

· 3 min read

દિલ્હી હાઇકોર્ટનો મોટો નિર્ણય : બજરંગ–વિનેશની WFI ચૂંટણી સામેની અરજી નામંજૂર

દિલ્હી હાઇકોર્ટે ટોચના ભારતીય પહેલવાનો—બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને સત્યવર્ત કાદિયાન—ને મોટો આંચકો આપતાં ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ની ચૂંટણી સામે દાખલ કરેલી તેમની અરજી ફગાવી દીધી છે. પહેલવાનોએ WFIની ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા અને અપારદર્શિતાના આક્ષેપો લગાવતા ચૂંટણી રદ્દ…

· 2 min read

ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી, “શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?”

સુપ્રીમ કોર્ટમાં આજે રોહિંગ્યા શરણાર્થી કેસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાંથી ગુમ થવા અંગેની જાહેર હિતની અરજી પર કડક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, જે લોકો ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસણખોરી કરે છે…

· 5 min read