Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

Breaking news

5,314 stories

દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે, 2030 સુધીમાં થઇ શકે છે પરમાણુ યુદ્ધ : એલોન મસ્ક

એલોન મસ્કે ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, એક યુઝરની પોસ્ટના જવાબમાં આપેલા મસ્કના ટૂંકા પરંતુ ગંભીર નિવેદનમાં તેમણે જણાવ્યું કે આગામી…

· 3 min read

ગાયોનું દૂધ લઇ પ્લાસ્ટિક ખાવા માટે રસ્તા પર છોડી દેવાય છે, હિંદુઓ શરમ નથી આવતી?

અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવમાં ચાલી રહેલી ભાગવત કથાનાં બીજા દિવસે ભાગવત આચાર્ય પૂ.રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ગાય સર્વદેવ છે બધા દેવો એનામાં રહેલા છે ગાય ફક્ત હિંદુઓની નહીં પરંતુ સમગ્ર વિશ્વની માતા છે જેમ એક મા એના બાળકને રમાડે છે…

· 2 min read

દ્વારકાના વસઈ ગામે એરપોર્ટના નિર્માણ સામે ખેડૂતોનો ભારે વિરોધ

દ્વારકા જિલ્લાના વસઈ ગામમાં પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેક્ટને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. એરપોર્ટ માટે ફળદ્રુપ કૃષિ ભૂમિ સંપાદિત થવાની શક્યતાએ ખેડૂતોની આજીવિકા ખતરામાં મુકાઈ રહી છે, જેના કારણે પ્રોજેક્ટ પર અનિશ્ચિતતાનું ઘેરું છવાયું છે. ખેતીવાડી વિભાગ અને…

· 2 min read

ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય

શાસ્ત્ર અને સંસ્કૃતિ સાથે સમાજ ઉત્થાન માટે કાર્યરત સંત મુક્તાનંદબાપુ દ્વારા અનેકવિધ સત્કાર્યો ચાલી રહેલ છે. ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે, જેમાં ભાવનગરનાં શિક્ષણ પ્રેમી મહાનુભાવો દ્વારા કાંસિયા નેસની શાળાની મુલાકાત લેવાઈ છે.…

· 3 min read

નડિયાદ મનપા દ્વારા શહેરના માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ

ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં પૂજ્ય સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે પૂજન કરી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદ કોર્પોરેશનના કમિશનર જી.એચ.સોલંકી દ્વારા લીલી ઝંડી આપી…

· 1 min read

નડિયાદ શ્રી સંતરામ શિશુ વાટિકામાં પોતાના જીવનના પ્રથમ ચરણમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે “વિદ્યારંભ સંસ્કાર” કાર્યક્રમ યોજાયો

શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ શિશુ વાટિકા ( બાલમંદિર )માં વર્ષ 2025- 26 માં શિશુ - ૧ માં પ્રવેશ લીધેલ બાળકોને R.R.S. ના શૈક્ષણિક સેવા પ્રકલ્પ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ ના સંસ્કાર મુજબ પ્રથમ સત્રમાં માત્ર મૌખિક તથા…

· 2 min read

LRD ભરતી : 11,925 ઉમેદવારોની પ્રોવિઝનલ મેરિટ જાહેર, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન

ગુજરાતમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થઇ ગયો છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ લિસ્ટમાં સ્થાન પામેલા ઉમેદવારો તેમના નામ અને…

· 2 min read

પ્રધાનમંત્રી કાર્યાલયનું બદલાયું નામ, ‘સેવા તીર્થ’ થી ઓળખાશે નવું PMO

દાયકાઓ સુધી ભારતીય સત્તાનું કેન્દ્ર ગણાતા સાઉથ બ્લોકમાંથી હવે વડાપ્રધાન કાર્યાલય (PMO) નું સરનામું બદલાઈ રહ્યું છે. વાયુ ભવનની સમીપમાં તૈયાર થયેલા આધુનિક અને સુરક્ષિત સંકુલને "સેવા તીર્થ" નામ આપવામાં આવ્યું છે, જ્યાં હવે PMO કાર્યરત રહેશે. આ માત્ર સરનામું…

· 3 min read

અમેરિકાની સેનેટ ઓફ પેન્સિલવેનિયાએ KDCC બેંકના ચેરમેન તેજસ પટેલ સહકારી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે સન્માનિત કર્યા

યુએસએની સેનેટ ઓફ પેન્સિલવેનિયાએ ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક-કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી બેંકિંગમાં ઉદાહરણીય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય સન્માન કરવામાં આવ્યું છે. ૨૨મા સેનેટોરિયલ ડિસ્ટ્રિક્ટના નાગરિકો વતી સ્ટેટ સેનેટર માર્ટી ફ્લાયને ચેરમેન તેજસ પટેલની સહકારી ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલાં, ડિજિટલાઇઝેશનના…

· 3 min read

ગુજરાતે બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર વધાર્યો, 56% શાખાઓ ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્તરીય બેન્કર્સ કમિટીની (SLBC) 187મી બેઠક યોજાઇ, જેમાં નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરને હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યું. આ બેઠકમાં સંબોધન કરતાં…

· 3 min read