Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

Breaking news

5,314 stories

જન આક્રોશ રેલી દરમિયાન હંગામો, પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી

હિંમતનગર શહેરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. રેલી આગળ વધતી હતી ત્યારે કેટલાક સ્થાનિક પરિવારજનો અને મહિલાઓના જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપીના દૃશ્યો જોવા…

· 1 min read

અયોધ્યામાં PM મોદીનો સંદેશ, માનસિક ગુલામીથી મુક્તિનો સંકલ્પ

મંગળવારે (25 નવેમ્બર) અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિર ખાતે પવિત્ર ધર્મધ્વજની સ્થાપના કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસમૂહને સંબોધિત કર્યું. પોતાના ઉદ્દબોધનમાં તેમણે ભગવાન રામ સાથે ભારતની સંસ્કૃતિ, ભાવના અને અસ્તિત્વનો અખંડ જોડાણ યાદ અપાવ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સદીઓ…

· 2 min read

ઇથોપિયામાં જ્વાળામુખી વિસ્ફોટ, રાખનું વાદળ ભારત સુધી પહોંચ્યું

પૂર્વ આફ્રિકાના દેશ ઇથોપિયામાં લગભગ દસ હજાર વર્ષથી સુષુપ્ત રહેલો હૈલી ગુબ્બી જ્વાળામુખી હવે અચાનક સક્રિય થયો છે, અને તેના વિસ્ફોટથી સર્જાયેલું વિશાળ રાખનું વાદળ હજારો કિલોમીટરનું અંતર કાપીને ભારત સુધી પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકો આ ઘટનાને અત્યંત દુર્લભ અને…

· 4 min read

KDCC બેંક, અમૂલ ડેરી અને ચરોતર ગેસ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે સહકારી મહાસંમેલન યોજાયું

KDCC બેંક, અમૂલ ડેરી અને ચરોતર ગેસ સહકારી મંડળીના સંયુક્તઉપક્રમે સહકારી મહાસંમેલન યોજયુ. સહકારના માધ્યમથી છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનાલાભ પહોંચાડીને દરેક ગામ આર્થિક રીતે સમૃદ્ધ બને અને આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાનેસાકાર થઇ શકે તે માટે સહકારી સંસ્થાઓ કટિબદ્ધ બની…

· 3 min read

ચીનમાં અરુણાચલની મહિલા સાથે દુર્વ્યવહાર, શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાક ડિટેઈન

ગત શુક્રવારે શાંઘાઈ એરપોર્ટ પર ચીનના અધિકારીઓએ અરુણાચલ પ્રદેશની એક મહિલાને અટકાયતમાં લીધી હતી અને તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય ગણાવ્યો હતો. હવે ભારત સરકારે તેની સામે સખત વિરોધ નોંધાવ્યો છે. હાલ યુનાઇટેડ કિંગડમમાં રહેતી પ્રેમા વાંગજોમ થોંગડોક નામની મૂળ અરુણાચલ…

· 3 min read

શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક

અયોધ્યાના ભવ્ય-દિવ્ય રામ મંદિર પર ધર્મધ્વજની સ્થાપના કરી દેવામાં આવી છે. 25 નવેમ્બરે (મંગળવારે) વિવાહ પંચમીના શુભ અવસર પર આયોજિત કાર્યક્રમમાં પવિત્ર મુહૂર્તમાં ધ્વજસ્થાપના કરવામાં આવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વિશેષ અવસર પર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ધ્વજારોહણ વિધિ…

· 4 min read

અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર લગાવવામાં આવનારા પવિત્ર ધર્મ ધ્વજાની પ્રથમ તસવીર સામે આવતા જ સમગ્ર દેશભરમાં ઉત્સાહ અને ભક્તિભાવ છવાઈ ગયો છે. આ કેસરી રંગનો ધ્વજ અત્યંત વિશિષ્ટ અને ધાર્મિક ઐતિહાસ ધરાવતો છે. તેનું ધ્વજારોહણ મંગળવારે વડાપ્રધાન…

· 3 min read

અભિજિત મુહૂર્તમાં રામલલ્લાના મંદિર પર બપોરે 12 વાગ્યે ધર્મ ધ્વજા ફરકાવાશે

મંગળવારે અયોધ્યામાં ઐતિહાસિક પળ સર્જાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજારોહણ કરશે, જે મંદિર નિર્માણ પૂર્ણ થવાનું પ્રતિક છે. મંદિરના નિર્માણનાં મુખ્ય તબક્કા—ભૂમિ પૂજન (5 ઑગસ્ટ 2020) અને પ્રાણ…

· 3 min read

ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’નું નવું પોસ્ટર રિલીઝ, અવાજ સાંભળી ફેન્સ ભાવુક

બોલિવૂડના 'હીમેન' તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયા. તેમના નિધનથી સમગ્ર ભારતીય સિનેમા જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધાવસ્થા અને લાંબી બીમારીનો સામનો કરી…

· 3 min read

‘મુસ્લિમ બ્રધરહૂડ’ને આતંકવાદી સંગઠન ઘોષિત કરવાની ટ્રમ્પની તૈયારી

અમેરિકામાં ફરી એક વખત ઇસ્લામી સંગઠન ‘મુસ્લિમ બ્રધરહૂડ’ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેમનું પ્રશાસન મુસ્લિમ બ્રધરહૂડને ‘ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન’ (FTO) તરીકે જાહેર કરવાની દિશામાં કામ કરી રહ્યું…

· 2 min read