Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

Breaking news

5,312 stories

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ

શુક્રવારે, સત્તાવાર સૂત્રોએ માહિતી આપી હતી કે ₹68 કરોડની કથિત નકલી બેન્ક ગેરંટીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ પાવર સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ હેઠળ ત્રીજી ધરપકડ કરી છે. આ ધરપકડ પછી અનિલ અંબાણી ગ્રૂપની…

· 3 min read

‘વંદે માતરમના ટુકડાં કરી દેવાયા, ગીતનો આત્મા અલગ કરાયો…’, PM મોદીએ 1937ની ઘટનાનો કર્યો ઉલ્લેખ

વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7 નવેમ્બર, 2025ના રોજ આયોજિત વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 1937માં વંદે માતરમ ગીતને તોડી-મરોડીને રજૂ કરવાથી દેશના ભાગલાના બીજ વાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આઝાદીનું આ ગીત રાષ્ટ્રની…

· 5 min read

સ્કૂલ-કૉલેજ અને હોસ્પિટલથી રખડતા શ્વાનોને દૂર કરો, નસબંધી બાદ શેલ્ટર હોમમાં રાખો: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે, 7 નવેમ્બર 2025ના રોજ, રખડતા શ્વાનો અને પશુઓ સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં સ્પષ્ટ અને કડક નિર્દેશો આપ્યા છે. અદાલતે કહ્યું છે કે રાજસ્થાન હાઇકોર્ટનો રખડતા પશુઓ અને શ્વાનો અંગેનો નિર્ણય હવે સમગ્ર દેશમાં લાગુ થશે. જસ્ટિસ વિક્રમ…

· 2 min read

‘વંદે માતરમ્ માત્ર શબ્દ નહીં, મા ભારતીની સાધના અને આરાધના છે’: પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, 7 નવેમ્બર 2025ના રોજ, નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત *‘વંદે માતરમ્’*ની રચનાના 150મા વર્ષને ઉજવવા માટે વર્ષભર ચાલનારા રાષ્ટ્રવ્યાપી ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ ઐતિહાસિક અવસરે વડા પ્રધાને સ્મારક પોસ્ટ ટિકિટ અને…

· 3 min read

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં વ્યારા વિધાનસભા અને નિઝર વિધાનસભા માં સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તા: 17/11/2025 ના રોજ વ્યારા વિધાનસભા માં બિરસા મુંડા ની મૂર્તિથી ખુશાલપુરા સુધી આશરે 10 થી 12 કિલોમીટર સુધીની પદયાત્રાનું…

· 1 min read

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી

"વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમનો પવિત્ર ધ્વનિ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી * વંદે માતરમ ગીતમાં જે મા ભારતીની કલ્પના કરવામાં આવી છે, તે મુજબ સુજલામ-સુફલામ સહિતની દરેક વાતને…

· 5 min read

ગુજરાતના લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન

ગુજરાતી લોકસાહિત્યના અગ્રણી વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિના ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જોરાવરસિંહ જાદવનું સમગ્ર જીવન લોકસાહિત્ય, લોકકલા અને ગ્રામ્ય સંસ્કૃતિના સંવર્ધન માટે…

· 2 min read

રશિયાનું આક્ષેપ : પાકિસ્તાની અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’ ચલાવે છે રશિયા-વિરોધી એજન્ડા

રશિયાએ પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, તેને રશિયા-વિરોધી પ્રચારનું સાધન ગણાવ્યું છે. પાકિસ્તાનમાં સ્થિત રશિયન દૂતાવાસે 6 નવેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર એક લાંબું નિવેદન જાહેર કર્યું હતું, જેમાં…

· 3 min read

વંદે માતરમનાં 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા સ્મૃતિ કાર્યક્રમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીનો ઔપચારિક પ્રારંભ કર્યો. શુક્રવારે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં તેમણે દેશભરમાં લાખો લોકોને એકસાથે જોડીને વંદે માતરમનું સામૂહિક ગાન કરાવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ…

· 3 min read

ફિલ્મ ‘હક’ વિરુદ્ધ શાહબાનોની પુત્રીએ કરેલી અરજી મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ફગાવી

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે શાહ બાનો બેગમની દીકરી સિદ્દીકા બેગમ ખાનની અરજી ફગાવી દીધી છે, જેમાં ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ અભિનીત ફિલ્મ ‘હક’ના રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ પ્રણય વર્માની બેન્ચે 4 નવેમ્બરે આ ચુકાદો આપ્યો…

· 4 min read