ઓડ નગરના ગોવર્ધનનાથજીના મંદિરમા તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ અને ભક્તિમય માહોલમાં સંપન્ન કરાયો.
દાતા તો મારો કાળીયો ઠાકર છે હું તો નિમિત માત્ર છું-યજમાન ડોક્ટર સંજયભાઈ પટેલ આણંદ જિલ્લાના ઓડ નગરમા તા- ૨૩/ના ગુરુવારે કારતક સુદ અગિયારસ ના પવિત્ર દિવસે ડોક્ટર સંજયભાઈ રમણભાઈ પટેલ તરફથી શ્ર...
ઈઝરાયેલ-હમાસ હથિયારો મ્યાન કરશે ? આજે પૂરી થાય છે યુદ્ધ વિરામની સમય મર્યાદા
ગાઝામાં લાગુ કરેલ ચાર દિવસીય યુદ્ધવિરામનો આજે છેલ્લો દિવસ છે. યુદ્ધ વિરામની શરત અનુસાર, હમાસે અત્યાર સુધીમાં ઈઝરાયેલ સહીત વિવિધ દેશના કુલ 58 બંધકોને મુક્ત કર્યા છે. જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયે?...
‘વિશ્વ આપણને વિશ્વમિત્ર’ માની રહ્યું છે : તેલંગાણામાં વડાપ્રધાને કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ''નવ-ભારત''ની ભાવનાને પ્રશંસા કરતા કહ્યું હતું કે દેશ કોવિદ-૧૯ થી સમાન મહાન પડકારો સહિત અનેકાનેક મુશ્કેલીઓ પાર કરી પ્રબળ બની વિશ્વ સમક્ષ ઉભો રહ્યો છે. વિશ્વ આજે ભા...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો નૈતિક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે CJI ચિંતિત, કહી આ મોટી વાત
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે બેંગ્લુરુમાં આયોજિત 36માં LAWASIA સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના નૈતિક ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે AIન?...
ગુજરાતમાં યલો અલર્ટ, હવામાન વિભાગે અનેક રાજ્યમાં ભારે વરસાદની કરી આગાહી
ભારતીય હવામાન વિભાગે શનિવારથી સોમવાર સુધી મુંબઈમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગાહી પ્ર?...
EDની સત્તાઓની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, કેન્દ્ર સરકારે પણ દાખલ કરવો પડશે જવાબ
EDની સત્તાઓની સમીક્ષા માટે હવે સુપ્રીમ કોર્ટમાં નવી બેંચનું ગઠન કરવામાં આવશે. મામલાની સુનાવણી કરી રહેલ વર્તમાન બેંચમાં સામેલ જસ્ટિસ સંજય કિશન કૌલ આગામી માસે સેવાનિવૃત થતા હોય તેમણે પોતાની ?...
બ્રિટનનના વિઝામાં ભારતીય સ્કીલ્ડ વર્કર, વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ
છેલ્લા એક વર્ષમાં બ્રિટન દ્વારા અપાયેલા વિઝામાં ભારતીય સ્કીલ્ડ વર્કરો, મેડિકલ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ રહ્યું છે તેમ ઇમિગ્રેશનના જાહેર કરવામાં સત્તાવાર આંકડામાં જણાવ?...
ચંદ્રયાન-3ને મહત્ત્વપૂર્ણ પાર્ટ્સ આપનાર રમેશ કુન્હીકનન બન્યાં અબજપતિ, ફોર્બ્સે આપી માહિતી
ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને રેકોર્ડ સર્જી દીધા હતા અને તેની સાથે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવાની આ સિદ્ધી મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બ?...
વિવાદ વખતે મુખરતાથી નૂપુર શર્માનું કર્યું હતું સમર્થન, હવે ચૂંટણી બાદ ફરી આવ્યા ચર્ચામાં: જાણો કોણ છે ગીર્ટ વિલ્ડર્સ, જેઓ બની શકે છે નેધરલેન્ડ્સના વડાપ્રધાન
યુરોપિયન દેશ નેધરલેન્ડ્સ અચાનક ચર્ચામાં આવ્યો છે. ત્યાં યોજાયેલી ચૂંટણી બાદ (સ્થાનિક સમય અનુસાર) 22 નવેમ્બરના રોજ એક્સિટ પોલ્સ જાહેર કરવામાં આવ્યા, જેમાં સાંસદ ગીર્ટ વિલ્ડર્સની કન્ઝર્વેટિવ...
શ્રીસંત ફરી એકવાર સપડાયો વિવાદમાં, કેરળ પોલીસે પૂર્વ ક્રિકેટર સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. આ વખતે તેના પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. શ્રીસંત સામે કેરળમાં પોલીસે કેસ નોંધ્યો છે. શ્રીસંતની સાથે તેના બે ન...