Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

Breaking news

5,312 stories

બુરખામાં મહિલા પોલીસ કર્મી નું ઑપરેશન, ફેક ઈન્સ્ટાગ્રામથી તૌફીકની ધરપકડ કરી

અમદાવાદમાં દાણીલીમડા પોલીસે રીઢા ગુનેગાર તૌફીકની ધરપકડ માટે અનોખી અને ફિલ્મી સ્ટાઇલની રણનીતિ અપનાવી હતી. તૌફીક ઘણા સમયથી ફરાર હતો અને તેના વિરુદ્ધ લૂંટ, મારામારી, ખંડણી, જેલમાંથી ભાગવાનો પ્રયાસ સહિત કુલ 14 ગુનાઓ નોંધાયા હતા, પરંતુ તેની પકડ પોલીસ માટે…

· 2 min read

ભારત-ઑસ્ટ્રેલિયા રક્ષા સંબંધોમાં મોટો વળાંક, રાજનાથ સિંહની હાજરીમાં આકાશમાં ફાઈટર જેટનું રિફ્યુલિંગ પ્રદર્શન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં એક ઐતિહાસિક મક્કમ પગલું લેવામાં આવ્યું છે. ગુરુવારે કેનબેરામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન બંને દેશોએ પોતાના દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ, સૈન્ય આંતર-કાર્યક્ષમતા (Military Interoperability) અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંડો બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.…

· 4 min read

વિશ્વની સૌથી વિરાટ સરદાર સાહેબની પ્રતિમાને નિહાળી અભિભૂત થતાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી વી. સોમન્ના

સરદાર સાહેબના ભારતના રજવાડા એકીકરણમાં મહત્વની ભૂમિકા અને ભવ્ય પ્રતિમાના નિર્માણ કાર્યની માહિતી મેળવતાં સોમન્ના સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, RBPS ની મુલાકાત લેતાં કેન્દ્રીય રેલવે તથા જળશક્તિ રાજ્યમંત્રી વી. સોમન્ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત વિચારો અને પરિણામલક્ષી પ્રયાસોથી…

· 4 min read

ગુજરાત વિદ્યાપીઠના 71માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહેશે ઉપસ્થિત

મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં આવતીકાલે 71મો પદવીદાન સમારોહ ધામધૂમથી યોજાવાનો છે. આ ઐતિહાસિક પ્રસંગે ભારતની રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સ્વતંત્રતા આંદોલન દરમિયાન મહાત્મા ગાંધીજીના સ્વદેશી શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે,…

· 3 min read

વેનેઝુએલાના નેતા મારિયા મચાડોને મળ્યો 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર

વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોર્વેજીયન નોબેલ સમિતિએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે મચાડોને આ પુરસ્કાર લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા, નાગરિક સ્વતંત્રતા માટે અવિરત લડત લડવા અને વેનેઝુએલાને સરમુખત્યારશાહી શાસનમાંથી…

· 3 min read

એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસ સપ્તાહ પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શુભ અવસર પર સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત આજરોજ તા.૧૦/૧૦/૨૦૨૫ ના રોજ એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખાતે બસ બેથી ડેમ વ્યુ…

· 2 min read

નડિયાદ એસટી ડિવિઝન દિવાળીએ દોડાવશે 835 વધારાની બસો

ખેડા જિલ્લામાં આગામી તહેવાર દિવાળી વેકેશનમા કુટુંબીજનો, નોકરિયાત-ધંધાર્થીઓ પોતાના વતને કે સગાંસંબંધીઓને ત્યાં જતાં આવતાં હોય છે જેને કારણે બસ સ્ટેન્ડ ખાતે ભારે ઘસારો જોવા મળતો હોય છે, જેથી એસટી વિભાગ દ્વારા ગોધરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના શહેરો માટે વધારાની…

· 1 min read

જયશંકર – મુત્તાકી બેઠક બાદ ભારતનો મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી દૂતાવાસ ખોલવાની તૈયારી

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકી હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે, જે 2021માં તાલિબાનના અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યાં બાદની સૌથી ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિની ભારત મુલાકાત છે. આ આઠ દિવસીય મુલાકાત દરમિયાન રાજકીય, સુરક્ષા, આર્થિક તેમજ માનવતાવાદી સહકાર જેવા અનેક…

· 4 min read

PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ-નેતન્યાહુ સાથે કરી ટેલિફોનિક વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી હતી, જે ગાઝા પીસ પ્લાન — એટલે કે ગાઝા શાંતિ યોજનાને લગતી હતી. આ ચર્ચા એ સમયે થઈ હતી…

· 3 min read

ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે

ગોપનાથમાં રામકથામાં નરસિંહ મહેતા પ્રસંગ વંદના સાથે શિવ વિવાહ વર્ણન કરતાં મોરારિબાપુએ ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે તેમ જણાવ્યું. ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા 'માનસ ગોપનાથ' લાભ મળી રહ્યો છે. કથાના છઠ્ઠા દિવસે મોરારિબાપુ દ્વારા રામકથામાં…

· 2 min read