Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 31°C

Breaking news

5,312 stories

અખિલેશ યાદવનું ફેસબુક પેજ સસ્પેન્ડ, ‘હિંસક-અશ્લીલ પોસ્ટ’ પર મેટાની કાર્યવાહી

10 ઑક્ટોબરની સાંજે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક પેજ અચાનક સસ્પેન્ડ થઈ જવાથી રાજકીય હલચલ મચી ગઈ હતી. આ પેજ પર આશરે 80 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેનો ઉપયોગ અખિલેશ યાદવ તેમના…

· 3 min read

સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ માં શ્રેષ્ઠ તાલુકા તરીકે કપડવંજ તાલુકાની પસંદગી

રાજકોટ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત "વિકસિત ગ્રામ વિકસિત ગુજરાત" કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫" અભિયાન દરમ્યાન સ્વચ્છતાની ઉત્તમ કામગીરી બદલ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાને શ્રેષ્ઠ તાલુકો જાહેર કર્યો હતો. કપડવંજ…

· 4 min read

જામનગર ઈદ જુલૂસમાં ‘સર તન સે જુદા’ના નારા, તલવારો દર્શાવતા ઝંડા લહેરાવાયા; 7 આરોપી ઝડપાયા

જામનગરમાં ઈદના જુલૂસ દરમિયાન લગાવવામાં આવેલા ભડકાઉ ધાર્મિક નારાઓ અને તલવારવાળા ઝંડા ફરકાવવાની ઘટનાએ તણાવનું વાતાવરણ સર્જ્યું છે. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસે સ્વયં ફરિયાદી બનીને (suo moto) ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ અનુસાર, આ ઘટના 4 સપ્ટેમ્બર 2025ના…

· 3 min read

ગુજરાત પ્રદેશ ભાજપ નવા પ્રમુખ જગદીશ પંચાલના આગમન પહેલા જ તાપી જિલ્લા ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ અને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી સુરજ દેસાઈ વિરુદ્ધ વાલોડ તાલુકા મંડળ પ્રમુખ પરિમલ સોલંકી, તાલુકા મહામંત્રી ધવલ શાહ સહિત 50 થી વધુ હોદેદારો દ્વારા વારંવાર વિવાદમાં આવતાં તાપી જિલ્લા ભાજપ પ્રમુખ…

· 1 min read

ટ્રમ્પનું એલાન : ચાઇનીઝ પ્રોડક્ટ પર 100% ટેરિફ, અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ યુદ્ધ ફરી ગરમાયું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે વેપાર મોરચે એક મોટું અને ઐતિહાસિક પગલું જાહેર કર્યું છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 નવેમ્બર 2025થી અથવા તે પહેલાંથી ચીનમાંથી આયાત થતી તમામ વસ્તુઓ પર 100% ટેરિફ લાદવામાં આવશે. આ નિર્ણયથી અમેરિકન…

· 3 min read

અમિત શાહ : “ઘૂસણખોરીથી મુસ્લિમ વસ્તી વધી, હિંદુઓ ઘટ્યા; પાક-બાંગ્લાદેશથી આવેલા હિંદુઓને ભારતમાં અધિકાર”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરીના મુદ્દે સ્પષ્ટ અને કડક વલણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે 1951થી 2011 વચ્ચે હિંદુ અને મુસ્લિમ વસ્તી વૃદ્ધિમાં રહેલી અસમાનતાનું મુખ્ય કારણ ગેરકાયદેસર ઘૂસણખોરી છે. અમિત શાહે જણાવ્યું કે હિંદુ વસ્તી 84.1%માંથી ઘટીને 79%…

· 3 min read

પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫ સન્માનિત કરાઇ

પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ને નેશનલ કોઓપરેટિવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન-એનસીડીસી દ્વારા ક્ષેત્રીય સહકારી ઉત્કૃષ્ટતા એવંમ શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫થી સન્માનિત કરવામાં આવેલ છે. સહકારથી સમૃદ્ધિ માટે પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.નું મોડેલ અન્ય મંડળીઓ માટે ઉદાહરણીય બની રહ્યું છે. ઇફ્કોના…

· 3 min read

બાળકોમાં આંખોના આરોગ્ય માટે ખેડા જિલ્લાની પ્રશંસનીય પહેલ

વિશ્વ દ્રષ્ટિ દિવસ નિમિતે ખેડા જિલ્લામાં ૩૫૦ ચશ્માનું બાળકોમાં વિનામૂલ્યે વિતરણ - ખેડા જિલ્લાના ૩૨,૨૬૪ શાળાના બાળકો અને ૧૭,૧૧૦ આંગણવાડીના બાળકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. વિશ્વ દ્રષ્ટ દિવસની યાદગાર ઉજવણી અંતર્ગત આજે નડિયાદ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી…

· 3 min read

કપડવંજમાં રિક્ષાના મુસાફરોને ટાર્ગેટ કરતી ગેંગ પકડાઈ

મંગલ બકલ ગેંગનો મુખ્ય સૂત્રધાર અને અન્ય એક સાગરીત પોલીસની ઝપટે ચડ્યો. કપડવંજ ટાઉન પોલીસે બે દિવસ અગાઉ રીક્ષામાં બેસેલા મુસાફરોનું ધ્યાન ભટકાવી રૂપિયાની ચોરી કરનાર ગેંગને ગણતરીના સમયમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ગત તા.૮-૧૦-૨૦૨૫ના…

· 3 min read

અફઘાન વિદેશ મંત્રીએ જયશંકરને વિશ્વાસ આપ્યો, કહ્યું – ભારત જ વિશ્વસનીય મિત્ર છે

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની સ્થાપના થયા પછી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત માટે 10 ઑક્ટોબરે દિલ્હી પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં બંને દેશો વચ્ચેની…

· 3 min read