Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 25°C

Breaking news

5,312 stories

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ : રાજ્યમાં 1,000 સ્વદેશી મેળા અને 20,000થી વધુ આત્મનિર્ભર સંકલ્પ અભિયાન યોજાશે

ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ હેઠળ આત્મનિર્ભર ભારતનો ભાવિ માર્ગ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તેમણે સામાન્ય જનતા, ખેડૂતો, મહિલાઓ અને યુવાઓને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાની દિશામાં પ્રેરણા આપવા માટે અનુરોધ કર્યો છે, જેથી ભારતીય ઉત્પાદનને…

· 3 min read

દિલ્હી હાઈકોર્ટ : યુનિવર્સલ સિવિલ કોડ (UCC) વર્તમાન સમયની જરૂરિયાત છે

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે દેશમાં ‘સમાન નાગરિક સંહિતા’ અથવા ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (UCC) લાગુ કરવાની દિશામાં સહમતિ વ્યક્ત કરી છે અને હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે વર્તમાન સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં લાવવા અનિવાર્ય છે. કોર્ટે જણાવ્યું કે હાલના કાયદા, જેમ કે…

· 3 min read

બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીના ટ્રાન્સપોર્ટેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા મંડળીમાં દાણની ગુણો ઓછી આપવામાં આવતી હોવાની ફરિયાદ

બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીમાં વિતરણ વિભાગમાં આવેલ અધિકારીને ટેલીફોનિક સંપર્ક કરતા તેમના દ્વારા કોન્ટ્રાક્ટરોના નામ અને નંબરો પણ આપવાની ના પાડી દેવામાં આવી છે. ડોલવણ તાલુકાના કણધા ગામે આવેલ શ્રી કણધા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના મંત્રી પ્રતાપભાઈ પટેલએ છેલ્લા…

· 2 min read

નવરાત્રિનો આજે છઠ્ઠો દિવસ, જાણો મા કાત્યાયનીની કથા અને મંત્ર

શારદીય નવરાત્રિનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને સમર્પિત છે, જે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભક્તો માતા કાત્યાયનીની વિશેષ પૂજા, અર્ઘ્ય અને ઉપવાસ કરીને તેમના આશીર્વાદ મેળવવા પ્રયત્ન કરે છે. માન્યતા અનુસાર, માતા કાત્યાયનીની પૂજા અને વ્રત…

· 3 min read

બહિયલના 60 મુસ્લિમ આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં 25 સપ્ટેમ્બરના રાત્રે મુસ્લિમ ટોળાએ હિંસા ભડકાવી હતી, જેમાં હિંદુઓના ઘરો પર પથ્થરમારો થયો અને ગરબા રમતા લોકોએ પણ નુકસાન ભોગવવું પડ્યું. આ ઘટના બાદ પોલીસે 83થી વધુ વ્યક્તિઓ સામે નામજોગ FIR નોંધાવી અને…

· 2 min read

અમદાવાદ-કચ્છમાં ‘આઈ લવ મુહમ્મદ’ પોસ્ટર વિવાદ, અંજારમાં તણાવ

દેશભરમાં ‘આઈ લવ મુહમ્મદ’ના નામે સામાજિક વાતાવરણ ડગમગાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જેના કારણે ગુજરાત પણ અશાંતિની ઝપેટમાં આવ્યું છે. પહેલાથી જ દહેગામ, અમદાવાદ અને ગોધરા જેવા વિસ્તારોમાં આવા પોસ્ટરોના કારણે તણાવ સર્જાયો હતો, હવે કચ્છના અંજારમાં પણ સમાન ઘટના…

· 3 min read

‘તૂટેલા એરબેઝને જીત ગણાવે’, UNમાં પાકિસ્તાની PM પર ભારતનો પ્રહાર

ભારતે શુક્રવારે (26 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના સંબોધનનો કડક જવાબ આપ્યો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું મહિમામંડન કરી રહ્યું છે અને વિશ્વ મંચ પર જુઠ્ઠાણાં અને ભ્રમજનક વાતો ફેલાવી રહ્યું છે. ભારતીય…

· 3 min read

બહિયલ હુમલા બાદ હર્ષ સંઘવીએ કરી માતાજીની આરતી, કહ્યું – ‘કોઈને છોડવામાં નહીં આવે’

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંપ્રદાયિક તણાવ ફાટી નીકળ્યો હતો, જેમાં મુસ્લિમ સમુદાયના ટોળાએ પથ્થરમારો કરી ઘરો, દુકાનો તથા મંદિર પર હુમલો કર્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને અત્યાર સુધીમાં 66 આરોપીઓને…

· 3 min read

અમદાવાદ : એનઓસી વિના 385 પીજીને AMC દ્વારા નોટિસ, મોટી કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG) વ્યવસ્થા પર નિયંત્રણ લાવવા માટે નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકાની મુખ્ય જોગવાઈ એ છે કે હવે કોઈપણ PG સોસાયટીના 'નો ઑબ્ઝેક્શન સર્ટિફિકેટ' (NOC) વિના ચલાવી શકાશે…

· 3 min read

યુપીમાં પોસ્ટર વિવાદ : જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ

યુપીના બરેલી શહેરમાં શુક્રવારે એક જટિલ સ્થિતિ સર્જાઇ, જ્યાં જુમ્માની નમાજ પછી એક મોટા વિરોધ પ્રદર્શનને પગલે ભીડ બેકાબૂ બની હતી અને પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો. ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) ના વડા મૌલાના તૌકીર રઝા ખાને અગાઉ જાહેર કર્યું હતું કે…

· 2 min read