click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બહિયલ હુમલા બાદ હર્ષ સંઘવીએ કરી માતાજીની આરતી, કહ્યું – ‘કોઈને છોડવામાં નહીં આવે’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gandhinagar > બહિયલ હુમલા બાદ હર્ષ સંઘવીએ કરી માતાજીની આરતી, કહ્યું – ‘કોઈને છોડવામાં નહીં આવે’
GandhinagarGujarat

બહિયલ હુમલા બાદ હર્ષ સંઘવીએ કરી માતાજીની આરતી, કહ્યું – ‘કોઈને છોડવામાં નહીં આવે’

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંપ્રદાયિક તણાવ ફૂટી નીકળ્યો હતો. આ ઘટનામાં મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કરીને ઘરો, દુકાનો અને મંદિર પર હુમલો કર્યો હતો.

Last updated: 2025/09/27 at 11:09 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંપ્રદાયિક તણાવ ફાટી નીકળ્યો હતો, જેમાં મુસ્લિમ સમુદાયના ટોળાએ પથ્થરમારો કરી ઘરો, દુકાનો તથા મંદિર પર હુમલો કર્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને અત્યાર સુધીમાં 66 આરોપીઓને ઝડપી લીધા છે. આ ઘટનાના પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બહિયલની મુલાકાત લઈને માતાજીની આરતી કરી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. તેમના આગમન સમયે ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ‘ગુજરાત પોલીસ ઝિંદાબાદ’ અને ‘જય શ્રીરામ’ના નારા ગુંજી ઉઠ્યા હતા. સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે કોઈને છોડવામાં નહીં આવે અને તોફાનીઓએ કરેલ નુકસાનની ભરપાઈ કરાવવામાં આવશે. પોલીસે ઘરોમાં છુપાયેલા તોફાનીઓને પણ બહાર કાઢી પકડી પાડ્યા હતા અને આરોપીઓને ઓળખવા માટે લોકો પાસેના વીડિયો પુરાવા આપવા અપીલ કરવામાં આવી છે. જે લોકોએ તોફાનીઓને છુપાવ્યા છે કે બચાવ્યા છે, તેમને પણ કાયદેસર ગુનેગાર ગણાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

#WATCH | Gandhinagar | Gujarat Home Minister Harsh Sanghavi offered prayers at a Garba pandal in Bahiyal.

Violence broke out in Bahiyal village of Gandhinagar district on September 24, allegedly over a social media post. pic.twitter.com/x9x76RKA5L

— ANI (@ANI) September 26, 2025

કોર્ટ દ્વારા મુખ્ય પાંચ આરોપીઓ — રિયાઝ કુરેશી, સિદ્દીક રાઠોડ, શરીફ પરમાર, ઈરફાન કુરેશી અને શાહનવાઝ રાઠોડને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલાયા છે, જ્યારે બાકીના 61 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં સોંપાયા છે. ઉપરાંત, પોલીસે 83 અજ્ઞાત આરોપીઓ અને 200 કરતાં વધુ હુમલાખોરો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓની FIR નોંધી છે. ગામના સરપંચ કાલુ અબ્દુલ મલિક હિંસામાં સંડોવાયેલા હોવાની શંકા છે અને તે હાલ ફરાર છે, જ્યારે નાયબ સરપંચ અબ્દુલ કાદિર ગુલાબનાબી ચૌધરીને પણ ચેતવણી આપવામાં આવી છે. પોલીસે 60થી વધુ આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ હિંસામાં અનેક ઘરો, દુકાનો, વાહનો અને સરકારી મિલકતને નુકસાન થયું છે. પાંચથી વધુ દુકાનોમાંથી લૂંટફાટ તેમજ આગચંપી કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનો સહિત ખાનગી વાહનોને પણ આગ લગાવવામાં આવી હતી. હાલમાં ગામમાં શાંતિ છે, પરંતુ પોલીસ ફરાર આરોપીઓને શોધવા માટે કામગીરી તેજ કરી રહી છે. સરકાર તરફથી નુકસાનગ્રસ્તોને ન્યાય અપાશે અને પૂરતી ભરપાઈ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, ahmedabad, Bahiyal, Bahiyal attack, Bahiyal violence, Breaking news, CM Gujarat, gandhinagar, gujarat, harsh sanghvi, localnewsgujarat, Mataji, Muslim, oneindianews, oneindianewsgujarat, State Home Minister Harsh Sanghvi, topnews, topnewschannelinindia, topnewsinindia, ગાંધીનગર જિલ્લા, ગુજરાત પોલીસ ઝિંદાબાદ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જય શ્રીરામ, દહેગામ તાલુકા, નવરાત્રિ મહોત્સવ, બહિયલ ગામ, મુસ્લિમ સમુદાય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 27, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદ : એનઓસી વિના 385 પીજીને AMC દ્વારા નોટિસ, મોટી કાર્યવાહી
Next Article ‘તૂટેલા એરબેઝને જીત ગણાવે’, UNમાં પાકિસ્તાની PM પર ભારતનો પ્રહાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?